Nojoto: Largest Storytelling Platform

Best સવાલ Shayari, Status, Quotes, Stories

Find the Best સવાલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સવાલો અને આલોચના, સવાલો અને, સવાલોના જવાબ મેળવો, સવાલોના જવાબ, સવાલોના જવાબો,

  • 5 Followers
  • 6 Stories
    PopularLatestVideo

મસ્તાન

#સવાલ #ગુજરાતી #yqgujarati #yqmotabhai #yqquotes #yqthoughts #urviii #YourQuoteAndMine Collaborating with Urvashi Raval

read more
મન માં ઉદ્દભવેલી સંવેદના સમંદર સ્વરૂપ બને એ પહેલાં જ અભિવ્યક્તિ કરી લે જો.....  

#સવાલ #ગુજરાતી #yqgujarati #yqmotabhai #yqquotes #yqthoughts  #urviii   #YourQuoteAndMine
Collaborating with Urvashi Raval

srushti pandya

#સવાલ#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

read more
કેવો?
કેટલો?
કયાં સુધી?

પ્રેમની ખોટી લેવડદેવડમાં નથી પડતો
ચાંદ કયારેય આવા સવાલ નથી કરતો

એ તો બધે એકસરખો ઝળહળતો
પ્રિયતમ બની સૌ કોઇમાં ધબકતો...
 #સવાલ#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

anamika

#સવાલ

read more
mute video

Gadhavi Dharaba

#સવાલ પૂછો પોતાની જાત ને

read more
જીંદગીની  ગાડીમાં  સડસડાટ  પસાર  થઇ જતા  આપણે  ક્યારેય દીલથી  એ વ્યક્તિ ને  યાદ પણ કરીયે છીએ ખરા ? ?????????                     એ વ્યક્તિની વેદના  સમજવાની  ક્યારેય કોશિશ  પણ કરીએ  છીએ  ખરા ?? ????? #સવાલ પૂછો પોતાની જાત ને

Damyanti Ashani✍️

#મન #મૌન #સવાલ #જવાબ #વિચાર

read more
છોને થતો કોલાહલ બહાર હવે છોડને બધું?!ને જોજે તારી અંદર,
બેઠેલું દેખાશે ક્યાંક કોઈક ખૂણે તને જ તારું પોતીકું નજાકત મૌન!

મૌનને જ તું તારું મન સમજવું હોય તો સમજ ! નહીં દે તને દગો,
આજે માને કે કાલે આ વાત, પ્રત્યેક સવાલનો જવાબ જ છે મૌન. #મન #મૌન #સવાલ #જવાબ

Damyanti Ashani✍️

#અભિપ્રાય#મિત્ર#સવાલ#અંગત #વિચાર

read more
અભિપ્રાય જરૂર લેજે સમજદાર મિત્રનો, પણ વાતનો હલ કેમ કાઢવો એ તારો અંગત સવાલ હશે;

બેસ ચૂપચાપ ને જોયા કર, ઊગતો દેખાશે જવાબ તારી અંદર! જોજે ને એ પણ એક કમાલ હશે. #અભિપ્રાય#મિત્ર#સવાલ#અંગત


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile