Nojoto: Largest Storytelling Platform

Best નિયતિ Shayari, Status, Quotes, Stories

Find the Best નિયતિ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about નિયતી meaning in hindi, નિયતિ જ છે, નિયતિ છે, નિયતિ જ, નિયતિ નામ નો અર્થ,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

hirpara amit

#કિસ્મત #નસીબ #નિયતિ #yqbaba #yqgujrati #yqmotabhai #yqgujarati #gujaratiquotes

read more
જીવનમાં નીતિ બદલશો તો નિયતી આપોઆપ બદલાય જ જશે.
                              - A.D HIRPARA  #કિસ્મત #નસીબ #નિયતિ #yqbaba #yqgujrati #yqmotabhai #yqgujarati #gujaratiquotes

Nidhi''नन्ही क़लम''

#નિયતિ #Love #nanhikalam

read more
રાત્રે તારી કીકીઓ ક્યારેક આલબમ જો મારુ ખોલે,
     તો સમજજે તારામાં હું હજુ ક્યાંક બાકી છું.
નીંદરમાં સપનામાં અજાણ્યા ભયે તું હાથ મારો ગોતે,
     તો સમજજે તારામાં હું હજુ ક્યાંક બાકી છું.
ગાલ સુધી પહોંચેલું આંસુ નિરાશાએ ખોબો એક માંગે,
     તો સમજજે તારામાં હું હજુ ક્યાંક બાકી છું. 
રંગબેરંગી દુનિયામાં અજાણતા તું રંગ આપણો શોધે,
     તો સમજજે તારામાં હું હજુ ક્યાંક બાકી છું.
સાથે વિતાવેલી દરેક પળોને જ્યારે તું આંસુઓથી ધોવે,
     તો સમજજે તારામાં હું હજુ ક્યાંક બાકી છું.
દરેક ચહેરામાં અસ્તિત્વ મારુ શોધતા, આંખે ઝળઝળિયાં આવે,
     તો સમજજે તારામાં હું હજુ ક્યાંક બાકી છું.
સ્થાયી થયેલા હોઠમાં પ્રાણ પુરવા, આપણાં કિસ્સા યાદ આવે,
     તો સમજજે તારામાં હું હજુ ક્યાંક બાકી છું.
દુનિયા સામે બાથ ભીડી, એકલામાં રડતાં સાથ મારો ઝંખે,
      તો સમજજે તારામાં હું હજુ ક્યાંક બાકી છું.
નિયતિને જોડાયેલા હાથ અનાયાસે મને જ માંગે,Nidhi
       તો સમજજે તારામાં હું હજુ ક્યાંક બાકી છું. #નિયતિ #Love #nanhikalam

Damyanti Ashani✍️

#પરિમિતિ #નિયતિ #nojotophoto #કવિતા

read more
 #પરિમિતિ #નિયતિ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile