Nojoto: Largest Storytelling Platform

Best બાળદિન Shayari, Status, Quotes, Stories

Find the Best બાળદિન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 5 Followers
  • 5 Stories

Sabdo_ni_chahat 1610

સુપ્રભાત 🥰 14મી નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ ભારતભરમાં તરીકે ઉજવવામાં આવે છે. 1957ની સાલથી આ દિવસની બાલદિન તરીકે ઉજવણી થાય છે. ચાચા નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કહેવાય છે કે, નહેરૂજીને બાળકો અતિ પ્યારા હતા. આથી જ ચાચા નહેરૂ લાલ ગુલાબ સાથે અમનના શાંતીદૂત પણ કહેવાયા. ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા આથી બાળ દિવસ ઉજવવા માટે એમના જન્મ #Collab #YourQuoteAndMine #ગુજરાતી #gujaratiquotes #yqmotabhai #yqgujarati #બાળદિન

read more
અનેક ખુશીઓ ને દોસ્તો નો હાથ
કોઈ પણ સ્વાર્થ વગર નિભાવતાં હતાં સાથ
ચોકલેટ બિસ્કીટ ને આઇસક્રીમ ને સંગ 
નાનપણ ના એ દિવસો ની યાદો નો રંગ
બાળપણ ના એ દિવસો હતાં ઘણાં અણમોલ
આજ આવે છે અનેક બાળ દિન પરંતુ બાળપણ ના
એ દિવસો ની તો માત્ર યાદો જ આવે છે...
 
સુપ્રભાત 🥰
14મી નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ ભારતભરમાં તરીકે ઉજવવામાં આવે છે. 1957ની સાલથી આ દિવસની બાલદિન તરીકે ઉજવણી થાય છે. ચાચા નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કહેવાય છે કે, નહેરૂજીને બાળકો અતિ પ્યારા હતા. આથી જ ચાચા નહેરૂ લાલ ગુલાબ સાથે અમનના શાંતીદૂત પણ કહેવાયા.
ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા આથી બાળ

દિવસ ઉજવવા માટે એમના જન્મ

purvi Shah

સુપ્રભાત 🥰 14મી નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ ભારતભરમાં તરીકે ઉજવવામાં આવે છે. 1957ની સાલથી આ દિવસની બાલદિન તરીકે ઉજવણી થાય છે. ચાચા નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કહેવાય છે કે, નહેરૂજીને બાળકો અતિ પ્યારા હતા. આથી જ ચાચા નહેરૂ લાલ ગુલાબ સાથે અમનના શાંતીદૂત પણ કહેવાયા. ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા આથી બાળ દિવસ ઉજવવા માટે એમના જન્મ #Collab #YourQuoteAndMine #ગુજરાતી #gujaratiquotes #yqmotabhai #yqgujarati #બાળદિન

read more
 ઉંમર તો એક આંકડો જ રહ્યો મારે મન...
એક બાળક વસે છે આજ ભી મારે મન...
જતું તો હું જર - જમીન ભી કરી દવ,પણ
એક ચોકલેટ આજભી અડકે છે મારે મન....
ગાડી નો શોખ તો ક્યારેય રહ્યો નહિ,પણ
કાગળ ની હોડી આજભી તરે છે મારે મન....
વ્યસ્ત છું વાર્તા ઘડવામાં દિવસ રાત,પણ
દાદી ની વાર્તા આજભી સાંભરે છે મારે મન...

HAPPY CHILDREN DAY 
સુપ્રભાત 🥰
14મી નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ ભારતભરમાં તરીકે ઉજવવામાં આવે છે. 1957ની સાલથી આ દિવસની બાલદિન તરીકે ઉજવણી થાય છે. ચાચા નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કહેવાય છે કે, નહેરૂજીને બાળકો અતિ પ્યારા હતા. આથી જ ચાચા નહેરૂ લાલ ગુલાબ સાથે અમનના શાંતીદૂત પણ કહેવાયા.
ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા આથી બાળ

દિવસ ઉજવવા માટે એમના જન્મ

hirpara amit

આજના ચેલેન્જ માટે #બાળદિન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YQ Gujarati

read more
ફરી આજે જીવવું છે મારે એ જ બાળપણ.
ફરી એજ ઢીંગલા ઢીંગલી નું બાળપણ માણવું છે.
ફરી એજ રીતે ઘોડા પર બેસવાની જીદ કરવી છે.
ફરી કાલાવેલી ભાષામાં બોલતું એ જ બાળક બનવું છે.
ફરી દુનિયા ને એ નિસ્વાર્થ આંખો થી જીવવું છે.
ફરી એ જ ઘર ઘરની રમતો રમવી છે. ફરી એકવાર જીવવુ છે કંટાળી ગયો છું આ કાંટાળી સ્વાર્થી દુનિયા થી.
મારે એ જ રીતે માંના ખોળામાં દુનિયા ભૂલી ને સૂઈ જવું છે.
ફરી દાદા-દાદીના લાડમાં માંના  માર થી બચવું છે. 
જીવન મારે ફરી થી બાળપણ ના સથવારે જીવવું છે. 
  ભગવાન મારે ફરી બાળક બનવું છે.. નથી જોતી આ કારણ વગર ની સુખાકારી.... 
                               - A.D HIRPARA 
 આજના ચેલેન્જ માટે #બાળદિન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati   #YourQuoteAndMine
Collaborating with  YQ Gujarati

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #બાળદિન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YQ Gujarati

read more
જ્યારે મન કરે ભણતો હતો,
બાકીનો સમય રમતો હતો;
પોતાની મોજમાં ફરતો હતો,
મનફાવે તેં કરતો હતો.

હજું પણ વિચારોનું તોફાન બાકી છે,
કરવાને ઘણાં કારસ્તાન બાકી છે;
અંદર રહેલ ખુશીનો ધારક હજું બાકી છે,
મનમાં રહેલ બાળક હજું બાકી છે. આજના ચેલેન્જ માટે #બાળદિન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati   #YourQuoteAndMine
Collaborating with YQ Gujarati

Damyanti Ashani✍️

#બાળદિન #nojotophoto #વિચાર

read more
 #બાળદિન

About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile