Find the Best 1mr_writer Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about no 1mr perfect, writer my love from the star, लहरों से डरकर writer, secret love song writer, love writer instagram,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી માણસ અભિમાન મૂકી દે તો? દરેક દિવસ આનંદ છે, દરેક દિવસ ઉત્સાહ છે, દરેક દિવસ ઉત્સવ છે, પણ અભિમાન મૂકી દે તો. #જીવન #ઉત્સાહ #અભિમાની #life #1mr_writer #જીવનડાયરી #વિસામો
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી યાદ આવે ને ચાલી જાય, સમયનો મલમ છે, વ્યક્તિ આવે ચાલી જાય, સમયનો જખમ છે, #યાદ #જીવન #જીવનડાયરી #વિસામો #સમય #1mr_writer
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી કોઈએ જાત ખર્ચી ને પૈસા આપ્યા, તમેં જાત બતાવી ને પૈસા ન આપ્યા, સંસ્કાર બતાવ્યા કે છો એવા દેખાયા? #સ્વાર્થ #life #yourquotebaba #વિસામો #money #yourquotedidi #1mr_writer
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી (સ્વભાવ) પરિસ્થિતિ ખરાબ હોય તો ઈશ્વર ને ભજો અને મદદ કરે, જરૂરિયાત હોય આપણે ને તો મિત્ર ને કહો અને મદદ કરે, બસ પછી બંને ભૂલી જાવ !!! #yourquote #yourquotebaba #yourquotedidi #1mr_writer #ગુજરાતી #લાગણી
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી પ્રેમ કરી નિભાવી જાણે, સાથ મળે ના મળે, નિયત હૃદય ની એ બતાવી જાણે, સાચા પ્રેમી ના દિલ મળે છે, આ શરીર નો મોહ રહે ના રહે, પ્રેમ આ જીવન મળે ના મળે, પ્રેમ કરી નિભાવી જાણે. #પ્રેમ #સત્ય #yourquote #yourquotedidi #yourquotebaba #1mr_writer #love #life
1M.R_writer
कोशिश तो बहुत की पर आपकी याद को मिटाना आसान नही है, क्या कहा, जलादु आपकी यादों को दिल में ही? मोहतरमा दिल है मेरा कोई श्मशान नही है।। ©1mr writer(MAHESH RATHOD) #Hindi #Nojoto #1mr_writer #Rathod #MaheshBabu #PARENTS
1M.R_writer
बहुत कुछ करना था जिंदगी में मुझे, लेकिन.. महोब्बत करने के बाद कुछ करने के काबिल ही नही रहा। ©1mr writer(MAHESH RATHOD) #mahobbat #1mr_writer #Llike #Love #stoey #story #nojtohindi #Nojoto #follow
1M.R_writer
kisi ko chahne ki bhi wajah hoti hai, mahobbat me ye bat bhi sikhayi hai tumne. ©1mr writer(MAHESH RATHOD) #Love #Chahta #1mr_writer #Like #follow #SAD
1M.R_writer
ishq me ye taklif hame be-wajah mili hai, tumhe chahne ki bhi hame saza mili hai. ©1mr writer #Trending #Like #follow #1mr_writer
1M.R_writer
mahobbat ka safar tey karte huwe , mujhe marna tha uski baho me. lekin o to chhor ke chale gaye hame, bichh raaho me.. ©1mr writer #yqdidi #yqbaba #Hindi #Shayari #pyaar #mahobbat #Dhokha #1mr_writer