Nojoto: Largest Storytelling Platform

Best શાશ્વત Shayari, Status, Quotes, Stories

Find the Best શાશ્વત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શાશ્વત છે, શાશ્વત નથી, શાશ્વત હોય, શાશ્વત નો અર્થ, શાશ્વત meaning,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રેમ #શાશ્વત અનંત અને સુક્ષ્મ પ્રેમ ની કોઈ સીમા જ નથી.....

read more
તારી હાજરી,તારુ સ્વરુપ,
તારી વાતો, તારુ સાનિધ્ય,
આ બધુ તો ક્ષણિક જ છે,
શાશ્વત તો તારા પ્રત્યે મારો પ્રેમ જ છે.... 
 #yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રેમ #શાશ્વત 
અનંત અને સુક્ષ્મ પ્રેમ ની કોઈ સીમા જ નથી.....

Nimisha nakrani

#શાશ્વત સુખ# #Love

read more
આ મતલબી દુનિયા માં કોઈ તમને મતલબ વગર ચાહે....તો સમજજો કે
જીવનમાં એ તમારું....
 સૌથી સર્વોત્તમ સુખ......N++

©Nimisha Nakrani #શાશ્વત સુખ#

#Love

Tirth Soni "Bandgi"

"પાષાણ ઇમારતો" - બંદગી #શાયર #શાયરી #ડાયરી #શાશ્વત #કવિ #કાવ્ય #બંદગી #alfazebandgi #કવિતા

read more
આ પાષાણ ઇમારતો ને જઈ પૂછ જો,
લાગણીઓ ની સંદુક એણે સંઘરી છે...
ન પૂછ જો જઈ કોઈ જાગતાં જગત ને,
કાળે એની નિયત હવે અવળી કરી છે...
માંગશો તો દરિયા પહેલા લૂટવશે પ્યાર ના,
પણ નિયત માં સ્વાર્થ ની લકીરો લખી છે...
જઈ પૂછ જો કોઈ ખૂણે પડ્યાં કફન ને,
આ આતમા યાતનાઓ માં કેટલી બળી છે...

       - બંદગી "પાષાણ ઇમારતો"

- બંદગી
#શાયર #શાયરી #ડાયરી #શાશ્વત #કવિ #કાવ્ય #બંદગી #alfazebandgi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile