Nojoto: Largest Storytelling Platform

Best Winterdays Shayari, Status, Quotes, Stories

Find the Best Winterdays Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 2 Stories

Grishma Doshi

આ ટૂંકા દિવસોમાં પણ
દિવસ આજનો
જાણે લાંબો આથમ્યો,
ના સૂરજનું આથમવુ મેં જોયું
ના ઘડિયાળનો કાંટો,
ના વ્યસ્તતા ના વ્યર્થતા
બસ કર્યા મેં કામ કાંઈક ગમતા
એકાદ-બે અણગમતા,
વિચારું તો લાગે મોડું મને થયુ
પણ જાણે ટૂંકો એક દિવસ
બસ મને સાથ આપવા લંબાયો. 🧡📙📙🧡
#longday #myday #somedays #winterdays #hustlebustle #endoftheroad #gujaratipoems #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile