Nojoto: Largest Storytelling Platform

Best સંવેદના Shayari, Status, Quotes, Stories

Find the Best સંવેદના Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સંવેદના meaning in gujarati, સંવેદના અને, સંવેદના એટલે શું, સંવેદના meaning, સંવેદના શાયરી,

  • 6 Followers
  • 7 Stories
    PopularLatestVideo

Monika Gadhvana

#ગુજરાતી #સ્પર્શ #સંવેદના #yqmotabhai #yqbaba #yqdidi #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
તારા સ્પર્શ કરતા વધારે મને તારા શબ્દો પ્રિય છે,
કારણ તો બસ એ જ છે કે શબ્દોમાં તારી સંવેદનાઓ છે અને તારી સંવેદનાનો સ્પર્શ સીધો થાય છે મારી સંવેદનાને. #ગુજરાતી #સ્પર્શ #સંવેદના #yqmotabhai #yqbaba #yqdidi #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

મસ્તાન

#yqmotabhai #yqgujarati #ગુજરાતી #પ્રાર્થના #સંવેદના #અભિવ્યક્તિ

read more
પ્રાર્થના એટલે સંવેદનાઓની અજ્ઞાત સમક્ષ કોઈ પણ પ્રકારના ડર કે ખચકાટ વિનાની અભિવ્યક્તિ.....  #yqmotabhai #yqgujarati #ગુજરાતી #પ્રાર્થના #સંવેદના #અભિવ્યક્તિ

Darsh

મન # તનાવ# ઘાવ...🤗🙏 #વેદના #સંવેદના #openforcollab #શબ્દરમત #ગુજરાતીકવોટ #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Taru Mistry Collaborating with Nilam Gohel

read more
નથી આ માત્ર કલમ ની કથા,
ટેરવે થી એના વહે છે મારી વ્યથા...     મન # તનાવ# ઘાવ...🤗🙏
     #વેદના #સંવેદના #openforcollab #શબ્દરમત #ગુજરાતીકવોટ #yqmotabhai #YourQuoteAndMine
Collaborating with Taru Mistry
Collaborating with Nilam Gohel

JAGRUTI TANNA

#સંવેદના

read more
જ્યારે માણસ હક માગ્યા વગર ફરજો બજાવ્યે જાય ત્યારે એ અન્ય લોકો માટે માણસ મટીને રોબોટ બની જાય છે અને રોબોટ તરફ સંવેદના અને માણસાઈથી વળી કોણ જુએ?🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #સંવેદના

JAGRUTI TANNA

#સંવેદના #alone #વિચાર

read more
સંબંધમાં રહેલ એકતરફી સંવેદનાઓ, 
સમય જતા બનતી એકતરફી વેદનાઓ.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #સંવેદના 

#alone

Miss lekhini

#સંવેદના #સ્પર્શ #વિચાર

read more
તમારી સંવેદના તમારી વ્યક્તિ ને સ્પર્શે ત્યારે સાનિધ્ય સાર્થક થતું હોય છે #સંવેદના #સ્પર્શ

Damyanti Ashani✍️

#સંવાદ #સંવેદના #nojotophoto #શાયરી

read more
 #સંવાદ #સંવેદના


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile