Find the Best selfwirtten Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Bhargav Desai
હે! જિંદગી હવે તને કંઇક કેહવુ છે, લાગણીઓની મથામણ થી હવે દૂર રેહવું છે, એકલતાની મજા કંઇ ઓર જ છે તો એકલતા ને જ સેહવું છે, જિંદગી સમી આ નદી માં હવે ખુશીનો ધોધ થઈને વહેવું છે, સુખ હોય કે દુઃખ દરેક સંજોગોમાં મુખ પરથી સ્મિત જ લહેરાવું છે, વિતી ગયેલ વાતોના કોઈ દસ્તાવેજ નથી હોતા તો સેહલું એને વિસરવું છે, આજકાલ ખુશીમાં છે દિલ મારુ, દિલ કહે મારે હજુ નિખરવું છે, જિંદગી ની મનમોહક સુંગંધ બની દરેકના દિલ માં વિખરવું છે, સ્વાર્થી દુનિયાના શહેરોથી દૂર ખુશનુમાં વનો માં ફરવું છે, બસ! જિંદગી તને આટલું જ કેહવુ છે... - Bhargav Desai #selfwirtten #poem #gujarati #gujaratipoem #poet #kavita #bhargavrdesai
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited