Nojoto: Largest Storytelling Platform

Best Muh_par_raunak Shayari, Status, Quotes, Stories

Find the Best Muh_par_raunak Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutprophet muhammad quotes about love, hindi muhavare with pictures, hindi muhavare with meanings, muhavare with pictures, shayari on muhammad saw by allama iqbal,

  • 604 Followers
  • 715 Stories

h m alam s

#Muh_par_raunak........

read more

RjSunitkumar

#Muh_par_raunak

read more
પ્રેમમાં ક્યાં કોઈ ને હોશ હોય છે
આંખો થી હૃદય પર ઘા
કરનારા પણ નિર્દોષ હોય
છે.....

©RjSunitkumar #Muh_par_raunak

RjSunitkumar

#Muh_par_raunak

read more
થયું તું મન તમને મળવાનું
તો વિચાર્યું કે લાવ હું તમને
સ્વપ્ન માં મળી લઉ
પણ તમારી પ્રેમ ભરી યાદો
નિંદર  પણ ક્યાં આવવા દે છે...

©RjSunitkumar #Muh_par_raunak

ಹುಳಿಯಾರ್ ಷಬ್ಬೀರ್ ಷಬ್ಬೀರ್

#Muh_par_raunak

read more
ಶಬ್ಬು ಕವಿತೆ

ನಿನ್ನದರದಲಿ
ಸಿಹಿ ಜೇನಿದೆ
ಇಬ್ಬನಿಯಂತಹ
ಕಂಪಿದೆ
ಮನಸ್ಸಿನ ಬಾಂಧವ್ಯ
ಮಧುರ
ಮಾಧುರ್ಯದಂತಾಗಿದೆ.

©ಹುಳಿಯಾರ್ ಷಬ್ಬೀರ್ ಷಬ್ಬೀರ್ #Muh_par_raunak

RjSunitkumar

#Muh_par_raunak

read more
એને મળતા જ હવાઓનું આવરણ બદલાઈ જાય
એ જ્યારે પણ મળે ને ત્યારે આમ એના માં ખોવાઈ
જવાય....
આમ એનું મળવું અને એના માં જ
ખોવાઈ જવું જ પ્રેમ હશે.....

©RjSunitkumar #Muh_par_raunak

RjSunitkumar

#Muh_par_raunak

read more
तुम्हारी आंखे देख कर हमने गजले
लिखी हे।
तुम्हारी मोहब्बत से हमने शायरी सीखी
हे।
जाहिर हम करते भी नहीं फिर भी
लोग कहते हे
लाजवाब हे वो शख्स जिससे तुमने
मोहब्बत की हे।

©RjSunitkumar #Muh_par_raunak

h m alam s

#Muh_par_raunak ...

read more
tumhari ankhe bhi kya musibt hain

main koi baat kehne aaya tha

©h.m.alam s #Muh_par_raunak ...

RjSunitkumar

#Muh_par_raunak

read more
દિલ ની વાત કરે છે આખો જમાનો
હાલ માં પણ પ્રેમ ચેહરા થી શરૂ 
થતો હોય છે.......

©RjSunitkumar #Muh_par_raunak

RjSunitkumar

#Muh_par_raunak

read more
પ્રેમના નામે હું માણસ મુશળધાર છું
સાવ ખાલી છે ખિસ્સા પણ દિલ નો
દિલદાર છું
આંખ માં આંખો નાખી ના જોવો મને
થઈ જશે પ્રેમ હું માણસ બહુ અસરદાર છું!!

©RjSunitkumar #Muh_par_raunak

RjSunitkumar

#Muh_par_raunak

read more
તને જોતાજ તારા માં ખોવાઈ જવાય છે
ખબર નઈ કેમ પણ તને બનાવતી વેળા
ખુદ ઈશ્વર પણ તને પોતાનું દિલ જરૂર દઈ
બેઠો હશે જ ત્યારે જ તો તું
આબેહૂબ મારા રૂદિયે સમાઈ જાય છે...

©RjSunitkumar #Muh_par_raunak
loader
Home
Explore
Events
Notification
Profile