Nojoto: Largest Storytelling Platform

Best પલકો Shayari, Status, Quotes, Stories

Find the Best પલકો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પલકો કી છાવમે દંગલ ચેનલ, પલકો કી, પલકો કી છાવમે દંગલ,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

srushti pandya

#પલકો#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati

read more
પલકો પર બંધાયું પાણી તો
ધગધગતી બપોર ભીની થઈ 
હૈયાનાં દર્દને વાચા મળી તો
ઝળહળતી સાંજ શીળી થઈ
હાથને સ્પર્શની ભાષા મળી તો
ટળવળતી રાત ખીલી ગઈ


 #પલકો#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati

Vibrant Writer

હવે બસ કર... શ્વાસ તો લેવા દે.. દુનિયા રોકી રાખી છે હવે #પલકો ઝુકાવ વહાલી... ©Vibrant writer #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #Nojotogujarati #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
હવે બસ કર...
શ્વાસ તો લેવા દે..
દુનિયા રોકી રાખી છે 
હવે પલકો ઝુકાવ વહાલી...
©Vibrant writer હવે બસ કર...
શ્વાસ તો લેવા દે..
દુનિયા રોકી રાખી છે 
હવે #પલકો ઝુકાવ વહાલી...
©Vibrant writer
#vibrant_writer कलम बोल रही हैं।
#pritliladabar #eklavya  
#nojotogujarati


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile