Find the Best મદદ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મદદ નો સમાનારà«àª¥à«€ શબà«àª¦, મદદ નો સમાનારà«àª¥à«€, મદદ કરો સંતોષી માતા, મદદ કેનà«àª¦à«àª°, મદદનીશ સમાજ કલà«àª¯àª¾àª£ અધિકારી,
Mahesh Vaghela
""જય ગિરનારી સેવા સર્જન ટ્રસ્ટ " આપ શ્રી ના દાન થી ઘણા જીવ ને જીવન સવર જાય અથવા મુંગા પશુ પક્ષીઓ ને પણ મદદ મળી રહે છે એક નવું જીવન મળે છે આઓ સબ મિલકે સામાજિક જીવ અને બેજુબાન પશુ પક્ષી અથવા દિવ્યાંગ કો કુછ મદદ કરે +91 989899 3489 ©Mahesh Vaghela #મદદ --madad
ધુલો
આજે મદદનો માર્ગ મળ્યો છે સંગે મિત્રોનો સાથ મળ્યો છે મદદ માટે લાંબી કતારો ક્યાંક કોઈનો વિશ્વાસ ભડ્યો છે હાથ માં સૌનો હાથ ઝાલીને સેવા કાજે પથ પકડ્યો છે જન સેવા કરતા કરતા પ્રભુ સેવાનો ભાસ થયો છે સૌની સેવા જોઈને આજે મારે મન વિશ્વાસ મળ્યો છે ગરીબો ના કુબે આજે સૂરજ જેવો પ્રકાશ થયો છે #બીપરજોય ના વિનાશ સામે મદદવીરો નો વિકાસ મળ્યો છે ખરેખર આજે સેવા કરવામાં સાથે પ્રભુ નો ભાશ મળ્યો છે #સેવા #મદદ #વિનાશ #વિકાસ #धुलो ©ધુલો #धुलाे
KALPESH SANGHVI
6. આ વાઈરસ 27 ડિગ્રી તાપમાન થી વધુ તાપમાને જીવી ન શકે. આથી ગરમ હુંફાળું પાણી લેવાય. કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો. ઠંડો ખોરાક, માંસાહાર, આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી. ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય. દવા કરતા કાળજી વધુ સારી. -કલ્પેશ સંધવી જયોતિ મેડીકલ સ્ટોર્સ સુરેન્દ્રનગર #મદદ
KALPESH SANGHVI
5. આપણા શરીર પર આવ્યા પછી 10 મિનિટમાં શરીરમાં પ્રવેશે તો જ તે અસર કરે. શરીર પર સામાન્ય રીતે હાથના સંપર્કમાં આવવાથી આવે છે. એટલે હાથને આલ્કોહોલ વાળા સેનિટાઈઝર થી હાથ ધોવા અથવા સાબુ થી બરાબર હાથ ધોવા. - કલ્પેશ સંધવી જયોતિ મેડીકલ સ્ટોર્સ સુરેન્દ્રનગર #મદદ
KALPESH SANGHVI
4. કપડાં પર 9 કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં 3 કલાક સુકાવા દેવા. -કલ્પેશ સંધવી જયોતિ મેડીકલ સ્ટોર્સ સુરેન્દ્રનગર #મદદ
KALPESH SANGHVI
3. તે કોઈ પણ ધાતુની સપાટી પર સ્થિર થાય પછી લગભગ 12 કલાક જીવિત રહે છે. આથી ક્યાંય પણ અડ્યા હોઈએ કે રમ્યા હોઈએ તો સાબુથી હાથ ધોવા. -કલ્પેશ સંધવી જયોતિ મેડીકલ સ્ટોર્સ સુરેન્દ્રનગર #મદદ
KALPESH SANGHVI
2. તે હવા માં ક્યાંય ઉડી ન શકે. તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે. તે હવા દ્વારા નથી ફેલાતો. -કલ્પેશ સંધવી જયોતિ મેડીકલ સ્ટોર્સ સુરેન્દ્રનગર #મદદ
KALPESH SANGHVI
1. આ વાઈરસ નું કદ મોટું એટલે કે 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે. -કલ્પેશ સંધવી જયોતિ મેડીકલ સ્ટોર્સ સુરેન્દ્રનગર #મદદ
KALPESH SANGHVI
કોરોના વાઈરસ માટે કેટલીક પૂર્વતૈયારીઓ (મૂળ યુનિસેફ ના લખાણનું ભાષાંતર) -કલ્પેશ સંધવી જયોતિ મેડીકલ સ્ટોર્સ સુરેન્દ્રનગર #મદદ
Nidhi Adhyaru
નિસ્વાર્થ સેવા કરતા રહો પણ કોઈ પાસેથી મદદની આશા ના રાખો. તમારી મુશ્કેલીઓમાંથી તમારે બહાર નિકળવુ પડશે. #મદદ #yqmotabhai_yqdidi #yqbaba