Nojoto: Largest Storytelling Platform

Best ગુસ્સો Shayari, Status, Quotes, Stories

Find the Best ગુસ્સો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ગુસ્સો આવ્યો અને, ગુસ્સો અને, ગુસ્સો આવતો હતો, ગુસ્સો શાયરી, ગુસ્સો શાયરી શેરચેટ,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

ગુસ્સાનો પર્યાય નથી હોતો, સમજ એમાં જ છે કે થોભી જવું, જવા દેવું, જતું કરવું, ગુસ્સો વેડફી ન નાખવો #ગુસ્સો #જીવનડાયરી #વિસામો #પ્રેમ #સમજ

read more
#જીવનડાયરી
ગુસ્સો આવે તો ક્યાં જવું?
કારણ હોય સામે તો ક્યાં જવું?
થોડી ક્ષણો થોભી જવું?
કે ત્યાંથી આગળ વધી જવું?
પ્રત્યુતર ન આપવો સામે?
કે ગુસ્સો પી જવો એની સામે?
જીતવું એ ગુસ્સા સામે?
કે બમણાં વેગથી ઠાલવી દેવો?
ચૂપ ચાપ બેસી જવું?
કે મસ્તક નીચું કરી જવું?
ગુસ્સો આવે તો ક્યાં જવું?
કારણ હોય સામે તો ક્યાં જવું?

©વિસામો (હિમાંશુ વઘારીયા) ગુસ્સાનો પર્યાય નથી હોતો, સમજ એમાં જ છે કે થોભી જવું, જવા દેવું, જતું કરવું, ગુસ્સો વેડફી ન નાખવો

#ગુસ્સો #જીવનડાયરી #વિસામો #પ્રેમ #સમજ

KRUNAL JADAV

#ગુસ્સો #ગુજરાતી #yqmotabhai #yqchallenge #Challenge #yqgujarati #kavita

read more
ક્યારેક ધીરજ ચાલી જાય છે,
ક્યારેક ગુસ્સો આવી જાય છે;

વર્તનમાં હતી વિનમ્રતા,
તેમણે ઓછી ધારી ક્ષમતા;

માન રાખવા ધારણ કર્યું મૌન,
મારો મુદ્દો સમજાયો ગૌણ;

જો કોશિશ કરી ઘટાડવા મારો જુસ્સો,
ત્યારે આવ્યો સૌથી વધું ગુસ્સો;

છતાં તેમનો મુદ્દો સમજુ છું, વિચારું છું,
કોઈ તર્ક હોય તો માન ધરું છું,
અહંકાર હોય તો માફ કરું છું. #ગુસ્સો #ગુજરાતી #yqmotabhai #yqchallenge #challenge #yqgujarati #kavita

Adhuri Khwahisein

#ગુસ્સો #પ્રેમ

read more
તું મારી પર ગુસ્સે થાય છે ,
ત્યારે બહું જ 😍😍🥰🥰 ગમે, 
પણ જયારે ચુપ રહે છે
ત્યારે મારા હૃદય ના ધબકારા💓💓ચુકી જવાય છે..!!

©Adhuri Khwahise #ગુસ્સો

Dhrumit Rathod

#ગુસ્સો #Shayari

read more
પ્રેમ અને દોસ્તી ને બાજુ પર રાખી,
આજે આ કલમ થી ગુસ્સા ને જ છાપી દઉં.
ફૂટપટ્ટી કે ત્રાજવાં ની જરૂર જ નથી,
લાવો ને તમારી મજબૂરી તમારા જ હાથો થી માપી લઉં. #ગુસ્સો


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile