Nojoto: Largest Storytelling Platform

Best સંજીવની Shayari, Status, Quotes, Stories

Find the Best સંજીવની Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutસંજીવની મંત્ર, સંજીવની આયુર્વેદિક હોસ્પિટલ, સંજીવની વટી, સંજીવની બુટી, સંજીવની રથ,

  • 2 Followers
  • 2 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

સપનાઓ જોવાય અનવા તૂટે પણ ખરાં બસ જીવન જીવવાનું અટકવું ન જોઈએ, કોને ખબર કાલમાં શું ભેંટ હોય આપણાં માટે✨ કોઈ પણ ખરાબ પગલું ન ભરવું... ✍🏼 "વિસામો" (હિમાંશુ વઘારીયા) #સપના #સંજીવની #આંખો #જીવનડાયરી #વિસામો life love

read more
#જીવનડાયરી
આંખોથી સપનું જોવાય છે,
સપનું આંખોથી ખોવાય છે,

લોહી તણા સંબંધ તરછોડે જ્યારે,
માણસ એ પછી મનમાં કો'વાય છે,

દુઃખ વધે પણ સહન ન થાય,
હૃદયથી તો આખરે રોવાય છે,

સત્યને વળગી રહેજે વિસામો
અસત્યથી જ વારંવાર ધોવાય છે, સપનાઓ જોવાય અનવા તૂટે પણ ખરાં બસ જીવન જીવવાનું અટકવું ન જોઈએ, કોને ખબર કાલમાં શું ભેંટ હોય આપણાં માટે✨ કોઈ પણ ખરાબ પગલું ન ભરવું... ✍🏼 "વિસામો" (હિમાંશુ વઘારીયા)

#સપના #સંજીવની #આંખો #જીવનડાયરી #વિસામો #life #love

Krutik Khanvanshi

#emptiness #સંજીવની #poem #lalanivato #Prem #Love #khanvanshikrutik.

read more
ઘણા ઉતર્યા છે શબ્દો કાગળ પર આજ સુધી, 
કોઈએ કવિતા તો કોઈએ એને ગઝલ કહી છે !

વાત ક્યારેક લાગણીની, તો ક્યારેક દર્દ, પ્રેમ ની, 
સમજાઈ જેને એને હંમેશા વાહ વાહ કરી છે !

લખતા ક્યારેક આ દિલ માં મીઠું મીઠું દુઃખેય છે, 
પોતીકાએ દીધેલ પીડા જયારે આપને કહી છે !

હા,  તકલીફ થાય છે પણ હલકુય લાગે  છે, 
જ્યારે થી આંખો એ વહેતુ આંસુ સ્યાહી બની છે. 

હવે આદત પડી ગયી છે આમજ જીવી લેવા ની, 
મરતા હતા અમે તો, આ કલમ સંજીવની બની છે. #emptiness #સંજીવની  #poem #lalanivato #Prem #Love #Nojoto #khanvanshikrutik.

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile