Nojoto: Largest Storytelling Platform

Best શરૂઆત Shayari, Status, Quotes, Stories

Find the Best શરૂઆત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શરૂઆત translate in english, શરૂઆતમાં જ, શરૂઆત આ, શરૂઆત આ પરિષદનું, શરૂઆત ઉત્તર,

  • 8 Followers
  • 9 Stories
    PopularLatestVideo

hirpara amit

આપ સૌ નવા વર્ષે કોઈ નવી શરૂઆત કરવા માંગતા હશો. તો આજે લખો શરૂઆત વિષય પર. આજના ચેલેન્જ માટે #શરૂઆત વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
આ દિવસ થી નવી શરૂઆત કરીએ.
નવી યાદો નું નિર્માણ કરવા લાગી જઈએ.
સપનાઓ થી નવી શરૂઆત કરીએ. 
નવાં પ્રયત્નો માં નવો જોમ ઉમેરીએ. 
મહેનત થી એક નવી શરૂઆત કરીએ. 
નવો રસ્તો ને નવી મંઝિલ ને પામીએ. 
વિચારો થી એક નવી શરૂઆત કરીએ. 
નવાં પરીણામ ને નવી આશાએ સેવીએ. 
બદલાવ થી એક નવી શરૂઆત કરીએ. 
આજ માં ઉમેરો એવો અદ્ભુત કરીએ. 
સોનેરી તક પ્રાપ્તિ થી શરૂઆત કરીએ. 
અવગણના દુખ ની કરી સુખને પામીએ. 

 આપ સૌ નવા વર્ષે કોઈ નવી શરૂઆત કરવા માંગતા હશો. તો આજે લખો શરૂઆત વિષય પર.
આજના ચેલેન્જ માટે #શરૂઆત વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

hirpara amit

#શરૂઆત #ગુજરાતી #કવિતા #ઇશ્વર #yqmotabhai #gujarati #Challenge poetry

read more
ઈશ્વર કહે છે.......
        તું એક ડગલું માંડી શરૂઆત તો કર.
       હું તને આખો પહાડ ચડાવી દઇશ.
       તું  કોઈ ઉપર વિશ્વાસ કરવાની શરૂઆત તો કર.
       હું તને બધાનો વિશ્વાસુ બનાવી દઇશ.
       તું તારું એક સપનું પૂરું કરવાની શરૂઆત તો કર.
       હું તારા બધા સપનાઓ પૂરાં કરી દઈશ.
       તું એક સંબંધ સુધારવાની શરૂઆત તો કર.
       હું તારા બધા સંબધો સાચવી દઇશ
       તું એકવાર સફળતા મેળવવાની શરૂઆત તો કર. 
       હું તને બધે સફળતા અપાવી દઇશ.
       તું એક પ્રયત્ન કરવાની શરૂઆત તો કર.
       હું તારા બધા પ્રયત્નો સફળ બનાવી દઇશ.
      તું એકવાર મસ્ત જીવન જીવવાની શરૂઆત તો કર.
      હું તારા આખા જીવન ને સુવર્ણ બનાવી દઇશ. 
                               - A.D.HIRPARA 
 #શરૂઆત #ગુજરાતી #કવિતા #ઇશ્વર #yqmotabhai #gujarati #challenge #poetry

Juhi Grover

#યાતના #શરૂઆત #ગુજરાતી #શાયરી #mehul_panchal #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Mehul Panchal

read more
यातनाएं तो कम हो जायेगी ही,
आप नई शुरूआत तो कीजिए।
राहों में मुश्किलें तो आयेंगी ही,
चलने पर विश्वास तो कीजिए।
मुश्किलों के बिना न जीवन ही,
आप कुछ एहसास तो कीजिए।
खुशी ग़म हिस्सा हैं जीवन का ही,
अपने दिल को समझा तो लीजिए। #યાતના #શરૂઆત #ગુજરાતી #શાયરી  #mehul_panchal #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine
Collaborating with  Mehul Panchal

KRUNAL JADAV

આપ સૌ નવા વર્ષે કોઈ નવી શરૂઆત કરવા માંગતા હશો. તો આજે લખો શરૂઆત વિષય પર. આજના ચેલેન્જ માટે #શરૂઆત વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
વીતેલું વર્ષ કરી ગયું રજૂઆત,
ધારેલું ન મળવાથી લાગ્યો થોડો આઘાત,
પણ આનાથી પૂરી નથી થતી વાત,
ફક્ત રોકાયો છું, ખાધી નથી માત,
કેમકે નવું વર્ષ લઈ આવે છે નવી શરૂઆત. આપ સૌ નવા વર્ષે કોઈ નવી શરૂઆત કરવા માંગતા હશો. તો આજે લખો શરૂઆત વિષય પર.
આજના ચેલેન્જ માટે #શરૂઆત વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Umang Parmar

#શરૂઆત guys let's make a collab on #શરૂઆત

read more
શરૂઆતે શાન
અભિમાને અંત  
#શરૂઆત
 guys let's make a collab on #શરૂઆત

મસ્તાન

#yqmotabhai #yqgujarati #ગુજરાતી #જીવન #શરૂઆત #અંત #જીવનચક્ર

read more
જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાં જ અંત થાય છે, બદલાય છે તો માત્ર પરિસ્થિતિ.....  #yqmotabhai #yqgujarati #ગુજરાતી #જીવન #શરૂઆત #અંત 
#જીવનચક્ર

tr. Madhav Patel

#શરૂઆત છે # તારી અને મારી વાતો

read more
My poem 
શરૂઆત છે..

એક નવી દિશામાં શરૂઆત છે.
એક નવી મંઝિલની શરૂઆત છે.
 
એક નવા વિચારની શરૂઆત છે.
એક નવા કાર્યની શરૂઆત છે.

એક નવા સંબંધની શરૂઆત છે.
એક નવી લાગણીની શરૂઆત છે.

 શરૂઆત છે.
part-1 #શરૂઆત છે
# તારી અને મારી વાતો

anamika

#શરૂઆત #solotraveller

read more
દિવસ નો છલ્લો કોલ બીજા દિવસનો પહેલો કોલ થઈ જાય છે તેમ જીંદગી ની છેલ્લી ભૂલ બીજા નવા કામની પહેલી શરૂઆત થઈ જાય છે #શરૂઆત 

#solotraveller

સુરેશકુમાર એચ પરમાર

કંઈક તો મર્યાદા હશે કબૂલાત કરવાની,
અને એટલે જ, #શરૂઆત થઈ હશે લખવાની ... #Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile