Nojoto: Largest Storytelling Platform

Best જે Shayari, Status, Quotes, Stories

Find the Best જે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 169 Followers
  • 441 Stories

Vipul Kalani

"#જે સાથે  #હોય છે. એ #સમજતા  #નથી, 
અને  જે #સમજે છે .
 એ સાથે  #નથી #હોતા" v₹ #અરીસો

Abhay Maharaj

read more
શાનદાર જીવન જીવવા માટે બે ઉપાય છે.....

 એક ......જે પસંદ છે તેને પ્રાપ્ત કરો.   

 અથવા

બે.....જે પ્રાપ્ય છે તેને પસંદ કરો.

Ravi gondaliya

#Past my thoughts

read more
The past જીંદગી વીતી ગય બીજા ને ખુશ કરવા મા 

જે ખુશ થયા એ આપણા નહતા 

જે આપણા હતા એ કયારેય ખુશ ના થયા ... #Past my thoughts

મનોજ કેશવજીભાઈ સંતોકી

એ કુદરતી હોઈ છે, જે આમ મળે છે, 
અમુક અંગત હોઈ જે દિલમાં ભળે છે.
મનોજ

Aakashsinh Rathod

read more
ખુશ તો એ છે કે જે શરીર સાથે પ્રેમ કરે છે સાહેબ 

બાકી રડવું ને તડપવું એને પડે છે જે આત્મા સાથે પ્રેમ કરે છે

RK.PRERNATRUST Navsari Gujarat

read more
દરેક સમાજના તમામ યુવા મિત્રો ભાઈ બહેનને જણાવવાનું કે જો આપ મામલતદાર નાયબ મામલતદાર પોલીસ ડિપાર્ટમેન્ટ માં ભરતી થવા માંગતા હો તો આપ જે વિસ્તારમાં રહેતા હો ત્યાંના નજીકના પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઇટરહેડને મળી ફોર્મ મેળવી લેવાના રહેશે, જેથી સરકાર શ્રી દ્વારા ઉપરોક્ત પરીક્ષા અનુલક્ષી ફ્રી ટ્રેનીંગ આપવામાં આવશે જેની ખાસ નોંધ લેશો
 વધુ વિગત માટે~જીતેશ જે આહીર નો સંપર્ક કરવો
 સંપર્ક નંબર/9375450007

Trilok Mehta

#Past

read more
આ કળિયુગ છે, સાહેબ જે ખરાબ છે એમનો સમય સારો છે, અને જે સારા છે એમનો સમય ખરાબ છે..T.m🙏🌹😇 #Past

divana_shayar

read more
શોધું છું એવા લેખક જે મને  લખી શકે
શોધું છું એવા કવિ જે મને રચી શકે
જગ આખ એ એમની રીતે ચીતરી મને
પણ,
શોધું છું એવા હદય ને જે મને ઓળખી  શકે 😚કૃષ્ણ😚

mahavir Gohil

read more
ઘણું બધું હતું અેવું જે 
   જીવનમાં જતુ કર્યું 
પછી ખબર પડી કે 
  જે જતુ કર્યું અે જ જીવન હતું

mahavir Gohil

read more
દરેક માણસના હ્રદયમાં, 
   બે જીંદગી હોય છે, 
   અેક જે જીવે છે અે, 
અને બીજી જે જીવવા માંગે છે અે
loader
Home
Explore
Events
Notification
Profile