Find the Best SEASON1 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
AADHIYA SAMIR(SANGATH)
tea quotes ચા કોફી અને તું... (1) 4 મહિના ની માંદગી બાદ આજ મને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી. સવાર ના લગભગ 7 વાગ્યા હશે હું અને મારા મિત્રો પેહલાં ની જગ્યાએ પાર્ક ની બહાર કોફી પીતાં હતા, અને અચાનક જ એક જોરથી એક છોકરી ની ગાડી ભટકાય અને સ્લીપ થાય છે અમે લોકો હજી ત્યાં જયે એ પહેલાં જ એ છોકરી ઊભી થાય છે અને સામે વાળા સાથે જગડતી હોય છે. #ચા #COFFE #અને #તું.. #SEASON1
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited