Nojoto: Largest Storytelling Platform

Best સ્વાર્થ Shayari, Status, Quotes, Stories

Find the Best સ્વાર્થ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સ્વાર્થી માણસ status, સ્વાર્થ એટલે શું, સ્વાર્થી દુનિયા, સ્વાર્થી માણસ, સ્વાર્થી મિત્ર,

  • 5 Followers
  • 27 Stories
    PopularLatestVideo

Umang Parmar

#સ્વાર્થ #yqmotabhai

read more
અંધકારમાં સાથ હતો.
પ્રકાશે સમજાયું, સ્વાર્થ હતો.. #સ્વાર્થ #yqmotabhai

Nidhi Adhyaru

#સ્વાર્થ #yqgujarati #yqmotabhai#yqbaba

read more
Thank you  સ્વાર્થ 
તારા લીધે જ આજ
 કેટવા સંબંધો જોડાયેલા છે.  #સ્વાર્થ #yqgujarati #yqmotabhai#yqbaba

વિસામો (હિમાંશુ વઘારીયા)

આખી જીંદગી પરિવાર માટે નિસ્વાર્થ ખર્ચી, આજ પરિવાર જ સ્વાર્થી બની ગયો. 🤐 #સ્વાર્થ #પરિવાર #સંબધ life #જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
(મારી-બા)
સમય હતો થોડો અને સમજ અગણિત,
વ્યવહાર હતો થોડો અને રીત અગણિત,
મનાવ્યાં એમને જે માને એમ ન હતાં,
છતાં પણ છાપે ચડ્યા એ બિચારા અગણિત. આખી જીંદગી પરિવાર માટે નિસ્વાર્થ ખર્ચી, આજ પરિવાર જ સ્વાર્થી બની ગયો. 🤐

#સ્વાર્થ #પરિવાર #સંબધ #life #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

સંબધોમાં બહાના માટે જગ્યા ન રાખો નહીં તો વ્યક્તિને ક્યારે ખોઈ બેસશો એ પણ ખબર નહિ પડે. જિંદગી છે તો બહાના છે પણ મૃત્યું બહાના નો મોકો નથી આપતું. #જીવનડાયરી #વિસામો #જીવન #સ્વાર્થ life #lifelessons #lifequotes

read more
#જીવનડાયરી
બહાના બનાવી આગળ ધરી દો,
હથિયાર છે મોટું એનો ઉપયોગ કરી લો,
ક્યારેક માં તો ક્યારેક ભાઈ,
હવે તો બધા ને થોડું રમાડી દો,
પોતાના બતાવી અને થોડું જતાવી,
મજધારમાં એને પડતાં મૂકી દો,
ઉપયોગ શરૂ થયો વસ્તુ માંથી માણસનો થયો,
પોતાના કહી સમાજમાં એને પારકાં કરી દો,
બહાના બતાવી આગળ ધરી દો,
હથિયાર છે મોટું એનો ઉપયોગ કરી લો સંબધોમાં બહાના માટે જગ્યા ન રાખો નહીં તો વ્યક્તિને ક્યારે ખોઈ બેસશો એ પણ ખબર નહિ પડે. જિંદગી છે તો બહાના છે પણ મૃત્યું બહાના નો મોકો નથી આપતું.
#જીવનડાયરી #વિસામો #જીવન #સ્વાર્થ #life #lifelessons #lifequotes

વિસામો (હિમાંશુ વઘારીયા)

#પૈસો #સ્વાર્થ #દુઃખ #આજીવન life #જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
મન માં મેલ હોય તો બીજાની તકલીફ દેખાતી નથી,
દૂર હોવા છતાં એક બીજા માટે રિસ્પેક્ટ દેખાતી નથી,
લૂંટતા રહો આ જીંદગી , એક વાર મળી એ દેખાતી નથી. #પૈસો #સ્વાર્થ #દુઃખ #આજીવન #life #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#સ્વાર્થ #અભિમાન #પતન #જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
હું પણું જાય નહીં,
વાંક મારો દેખાય નહીં,
સંસ્કારો બતાવી ઉભો રહે,
પાળેલો સાંપ આજીવન કોઈનો,
થયો નથી ને થાય નહીં. #સ્વાર્થ #અભિમાન #પતન #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવન #જીવનડાયરી #રંગો #સત્ય #સ્વાર્થ #પરમાર્થ #વિસામો

read more
#જીવનડાયરી
જીવન મળ્યું છે તો જીવતા નથી આવડતું,
આવડે છે જીવતા તો સ્વાર્થીપણુ નથી મૂકાતું,
અરે આ નોરતા આવ્યા છે મૂકી દે મુકાઈ એટલું,
જીવન મળ્યું છે તો જીવતા નથી આવડતું. #જીવન #જીવનડાયરી #રંગો #સત્ય #સ્વાર્થ #પરમાર્થ #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#સ્વાર્થ life #yourquotebaba #વિસામો #Money #yourquotedidi #1mr_writer #જીવનડાયરી

read more
#જીવનડાયરી
કોઈએ જાત ખર્ચી ને પૈસા આપ્યા,
તમેં જાત બતાવી ને પૈસા ન આપ્યા,
સંસ્કાર બતાવ્યા કે છો એવા દેખાયા? #સ્વાર્થ #life #yourquotebaba #વિસામો #money #yourquotedidi #1mr_writer

વિસામો (હિમાંશુ વઘારીયા)

#તમસ #જીવનડાયરી #સ્વાર્થ #પરમાર્થ #સમાજ #પૈસો life #yourquotebaba

read more
#જીવનડાયરી
જ્યારે કોઈની હાલત કરતાં 
પૈસો મોટો લાગે, તો સમજવું કે,
બુદ્ધિ પતનના આરે છે. #તમસ #જીવનડાયરી #સ્વાર્થ #પરમાર્થ #સમાજ #પૈસો #life  #yourquotebaba

વિસામો (હિમાંશુ વઘારીયા)

#સ્વાર્થ #પરમાર્થ #સજ્જનતા #જીવન #જીવનનારંગો #દુઃખ #તારણહાર #જીવનડાયરી

read more
#જીવનડાયરી
પલકારે બદલાતા સમયને સથવારે,
સંબધો બદલતા માનવી શીખી ગયો,
હતા જે પોતાના કરી એને દુર આજે,
બીજાને ભેટતાં માનવી શીખી ગયો,
સ્વાર્થનો સબળકો ચાખીને કરગરતો,
બનાવટ એ માનવી શીખી ગયો. #સ્વાર્થ #પરમાર્થ #સજ્જનતા #જીવન #જીવનનારંગો #દુઃખ #તારણહાર
loader
Home
Explore
Events
Notification
Profile