Find the Best મહાનતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મહાનતા, મહાનતાને, મહાનતાનà«àª‚, મહાનતાનો, મહાનતાની,
hirpara amit
મહાનતા એ મહેનતમાંથી ખીલેલી કળી છે..... આજના ચેલેન્જ માટે #મહાનતા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #collabchallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai Collaborating with Saroj Gelani
vasim Gaha
...તોય બસ છે. ઈચ્છાઓ મહાન બનવાની તારી વ્યર્થ છે, પહેલાં તું માણસ બની શકે તોય બસ છે. દાન કરવાની વાત તો તું હવે મેલ પડતી, પહેલાં સૌને નડવાનું ટાળ તોય બસ છે. વધી છે જિંદગી તારી બસ મુઠ્ઠી જેટલી, અબોલા તારા બધા મટાડ તોય બસ છે. ચડી ગયો છે તને પણ આ દુનિયાવી રંગ, પહેલાં નશો આનો ઉતાર તોય બસ છે. બધે જ ના હોય ભૂલ એની એકલાની, તારી પણ હશે એ સ્વીકાર તોય બસ છે. By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #મહાનતા #માણસ #તોય_બસ_છે #નશો #ભૂલ
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto