Nojoto: Largest Storytelling Platform

Best દિવસ Shayari, Status, Quotes, Stories

Find the Best દિવસ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દિવસો જુદાઈના જાય છે, દિવસો કઈ તારીખે છે, દિવસ નો સમાનાર્થી શબ્દ, દિવસ શુભ રહે, દિવસ રાત સરખા,

  • 3 Followers
  • 4 Stories

kUr Gaglani

#abhay #Abhayam આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના #દિવસ નં.૨૭ માં #yolewrimo આજે એપીજે અબ્દુલ કલામ સાહેબની #પુણ્યતિથિ નિમિત્તે એમને પત્ર લખો અને #dear_dr_kalam વાપરો. #letter of #Lalu

read more
મારા બાપુ
A.
તમારા દિવસ 
a વિદાઈ
લિધી...

Our Privilege.
Regards
Vandan...

💐💐💐 #Abhay
#Abhayam 

આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના #દિવસ નં.૨૭ માં #yolewrimo

આજે એપીજે અબ્દુલ કલામ સાહેબની #પુણ્યતિથિ નિમિત્તે એમને પત્ર લખો અને #dear_dr_kalam વાપરો.

#letter of #Lalu

kUr Gaglani

#MahatmaGandhi આપ સૌનું #સ્વાગત છે પત્રલેખન મહિનાના #દિવસ નં.૨૫ માં #yolewrimo આજે નેતાજીને પત્ર લખો અને #dearleader_gujarati વાપરો. #GandhiJi #બાપુ

read more
પીતાજી ન બની જતા.../ #MahatmaGandhi

આપ સૌનું #સ્વાગત છે પત્રલેખન મહિનાના #દિવસ નં.૨૫ માં #yolewrimo 

આજે નેતાજીને પત્ર લખો અને #dearleader_gujarati વાપરો.
#GandhiJi 

#બાપુ

srushti pandya

#દિવસ#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati

read more
થાકેલું શરીરને
કામ વચ્ચે અટવાયેલા
તારાં
દિવસભરનાં વિચારો
શાંત રાતોમાં
ઉંઘરેટી આંખો વચ્ચે
ઘોડાપૂર સરજે છે
તું અને ઉંઘ બેઉં મળી
કેવી તારાજી કરો છો
છું તણાવા તૈયાર
તોય કેમ આટલું પજવો છો?

     #દિવસ#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati

A P

#દિવસ #SunSet #વિચારો

read more
રાત ને દિવસ થતાં કેટલી વાર લાગે❓
જરાક હળવી આંખો બંધ કરો એટલી
માણસ ને બદલાતા કેટલી વાર લાગે❓
આંખો બંધ કરી વિશ્વાસ કરો એટલી

©A P #દિવસ 

#SunSet


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile