Nojoto: Largest Storytelling Platform

Best આજીવન Shayari, Status, Quotes, Stories

Find the Best આજીવન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આજીવન વિદ્યાર્થી હોય, આજીવન કેદ એટલે, આજીવન કેદ, આજીવન વિદ્યાર્થી, આજીવન કારાવાસ,

  • 1 Followers
  • 3 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

ચોમાસું બાળપણથી જીવનનાં અંત સુધી પૃથ્વી પર જીવતા દરેક જીવનું પ્રિય હિય છે, પ્રણયની વાત હોય કે જુના દિવસોની યાદ ચોમાસું એ હંમેશા લાગણીથી તરબોળ હોય છે. Himanshu Vagharia Pic :- ©h_vagharia love #monsoon #Live life #વિસામો #જીવનડાયરી #આજીવન

read more
#જીવનડાયરી
ચોમાસું સરકી ન જાય એ જોજે,
પ્રણયની વાત અટકી ન જાય એ જોજે,
પલળશે લાગણીઓ અને વહાવી પણ જશે,
વાત હૈયે રહી અને સમય વીતી ન જાય એ જોજે, ચોમાસું બાળપણથી જીવનનાં અંત સુધી પૃથ્વી પર જીવતા દરેક જીવનું પ્રિય હિય છે, પ્રણયની વાત હોય કે જુના દિવસોની યાદ ચોમાસું એ હંમેશા લાગણીથી તરબોળ હોય છે. Himanshu Vagharia 

Pic :- ©h_vagharia

#love #monsoon #live #life #વિસામો #જીવનડાયરી #આજીવન

વિસામો (હિમાંશુ વઘારીયા)

#પૈસો #સ્વાર્થ #દુઃખ #આજીવન life #જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
મન માં મેલ હોય તો બીજાની તકલીફ દેખાતી નથી,
દૂર હોવા છતાં એક બીજા માટે રિસ્પેક્ટ દેખાતી નથી,
લૂંટતા રહો આ જીંદગી , એક વાર મળી એ દેખાતી નથી. #પૈસો #સ્વાર્થ #દુઃખ #આજીવન #life #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#પ્રેમ #આજીવન #હૃદય #હૃદયનીવાત life love #ઉંમર #anniversary #જીવનડાયરી

read more
#જીવનડાયરી
પામી ને વિતાવવું આ સગપણ હૃદયનું, 
આંખોમાં ઝાંખપ હવે એ સગપણ હૃદયનું, 
વર્ષો પણ ગયા અને જાશે પણ હજી,
આ પ્રેમની સગાઈ ને સગપણ હૃદયનું.  #પ્રેમ #આજીવન #હૃદય #હૃદયનીવાત #life #love #ઉંમર #anniversary


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile