Nojoto: Largest Storytelling Platform

Best ભેદભાવ Shayari, Status, Quotes, Stories

Find the Best ભેદભાવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ભેદભાવ in english, ભેદભાવો છે, ભેદભાવ નથી, ભેદભાવ ની નીતિ, ભેદભાવ ન,

  • 4 Followers
  • 6 Stories
    PopularLatestVideo

hirpara amit

આજના ચેલેન્જ માટે #ભેદભાવ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
અહીંયા માણસે માણસે ભાવમાં પણ ભેદ છે.
હે ઇશ્વર મને હવે આજે એ જ વાતનો ખેદ છે.
હાવ ભાવનાં પણ માણસે માણસે મોલ ભાવ.
અહીંયા તો તારા બનાવેલા તુજ થી દૂર કેવો ભાવ.
નથી સહારો કોઈનો દુખમાં અહીંયા તો સુખ સિવાય ક્યાં લાગણીનો ભાવ.
 આજના ચેલેન્જ માટે #ભેદભાવ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #ભેદભાવ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
એકની તરફેણ, બીજાની ઉપેક્ષા,
કોઈનાં માટે કડવા વેણ, બીજા પાસે રખાતી અપેક્ષા;

ભેદ કરીને બદલાતો ભાવ,
ખેદ વગર બદલાતો સ્વભાવ;

કોઈકના માટે વહેતો લાગણીનો સ્ત્રાવ,
કોઈની ઉપસ્થિતિ પણ જાણે આપી ગઈ ઘાવ;

જે સંયુક્ત હતુ, તેને છૂટું પાડવું,
સંબંધનાં જોડાણને વિખૂટુ પાડવું;

ભેદ તો રહેશે જ, સમભાવ રહેવો જોઈએ,
સૌની સાથે રહીને, સ્નેહભાવ વહેવો જોઈએ. આજના ચેલેન્જ માટે #ભેદભાવ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #સાહેબ #ઉપાધિ #વિશેષણ #ભેદભાવ

read more
સાહેબ!!!  ઉપાધિ, વિશેષણ, ખુશામત કે પછી નીચલા વર્ગ ની મજબૂરી????  #yqgujarati #yqmotabhai #ગુજરાતી #સાહેબ #ઉપાધિ #વિશેષણ #ભેદભાવ

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ભેદભાવ #યુવાનો #પરંપરા

read more
આપણે ત્યાં  અન્ય થી ઊંચા હોવાનુ બતાવવુ એ પરંપરા છે કદાચ એટલે જ યુવાઓ "BRAND" પાછળ ઘેલા હશે.......  #yqgujarati #yqmotabhai #ભેદભાવ #યુવાનો #પરંપરા

મસ્તાન

#ગુજરાતી #અસમાનતા #ભેદભાવ #yqgujarati #yqmotabhai #MobLynching

read more
દબાયેલી અગન જ્વાળા નો ભોગ હંમેશા નિર્દોષ કે દબાયેલા વર્ગ ને જ બનવુ પડે છે...... 
 #ગુજરાતી #અસમાનતા #ભેદભાવ #yqgujarati #yqmotabhai #moblynching

Darsh

આજના ચેલેન્જ માટે #ભેદભાવ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ભેદભાવે અટવાતુ ગુંચવાતું આ મન

શોધે છે હવે સત્ય અને શાંતિનું વન આજના ચેલેન્જ માટે #ભેદભાવ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with  YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile