Nojoto: Largest Storytelling Platform

Best આરાધના Shayari, Status, Quotes, Stories

Find the Best આરાધના Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આરાધનાથી પણ, આરાધના કરવામાં આવે, આરાધના કરવામાં, આરાધના પિચરના ગીત, આરાધના ધામ,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Darsh

#yqmotabhai #Haiku #yqbaba #yqgujarati #gujarati #ગુજરાતી #નવરાત્રી #આરાધના

read more
મોક્ષ નો માર્ગ
ભક્તિ મા રહો લીન
નવ નોરતાં

કંકુ વરણુ
વાત્સલ્ય નીતરતું
માં નુ મુખડું

નેહે નિહાળે
આદ્ય-શક્તિ માં અંબા
સહુ બાળને

આરાધે સહુ
ગરબા ગાય-રમે
સૌ માં ના બાળ

-દર્શ











      #yqmotabhai #haiku #yqbaba #yqgujarati #gujarati #ગુજરાતી #નવરાત્રી #આરાધના

kaushik

સુપ્રભાત!! આજે #આરાધના વાપરો અને માં બ્રહ્મચારિણીની સ્તુતિ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ફુલોથી 'માં' ને સજાવું,
દિન રાત એમના ગુણગાન ગાવું,
શક્કરની પ્રસાદી ધરાવું,
માં બ્રહ્મચારિણીના સ્તોત્ર ગાવું,
કુટુંબીજનો ના સ્વાસ્થ્ય માટે,
માતાજી ને પ્રાર્થના કરું,
એ માં બ્રહ્મચારિણીને શત્ શત્ નમન 🙏
🙏જય માતાજી 🙏 સુપ્રભાત!!
આજે #આરાધના  વાપરો અને માં બ્રહ્મચારિણીની સ્તુતિ કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile