Nojoto: Largest Storytelling Platform

Best Admonition Shayari, Status, Quotes, Stories

Find the Best Admonition Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about admonition in a sentence, admonition meaning in hindi, admonition in hindi, admonition meaning in english, admonition meaning in marathi,

  • 2 Followers
  • 2 Stories

Grishma Doshi

🗣️🗣️ #શિખામણ #ગુજરાતી #Admonition #advise #yqgujarati #yqbaba #yqmotabhai #grishmapoems Collaborating with YourQuote Motabhai

read more
શિખામણનો રોગ,
જેને લાગતો એને ભાગ્યે જ થતી એની જાણ,
ને પછી આસપાસનાને થતી મોકાણ.

દર્દીને લાગે કે એને બીજાના દર્દની ચિંતા, ને
દુનિયાના દરેક દર્દમાં પોતાના ઉપાયો નિષ્ણાત એને લાગતા.

દર્દીને ભાગ્યે જ સમજાતી બીજાની સ્થિતિ કે મનોસ્થિતિ,
ને જાણે-અજાણ્યે એ કર્યે રાખતો પોતાની સ્તુતિ.

દુનિયામાં લગભગ બધાને વત્તે ઓછેવત્તે અંશે થતો આ રોગ,
વકરે તો પછી થતો લા-ઈલાજ, પણ જે કાબૂમાં રાખે એ કરતો પોતાનો ઉદ્ધાર. 🗣️🗣️
#શિખામણ #ગુજરાતી #admonition #advise #yqgujarati #yqbaba  #yqmotabhai #grishmapoems
Collaborating with YourQuote Motabhai

unsaid words

Never
 Make Relationship 
For Time Pass 
Because
 Maybe Another Person Is 
Very Serious About It

©unsaid words #admonition

#colours


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile