Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી નથી કોઈ મારુ આ જગતમાં પછી, નથી કોઈ સારુ

#જીવનડાયરી
નથી કોઈ મારુ આ જગતમાં પછી,
નથી કોઈ સારું આ જગતમાં પછી,
થશે જે થવાનું છોડી ને સમય પર,
નથી કોઈ તારું આ જગતમાં પછી,
સમય કરશે હસતા તારા દરેકને,
નથી કોઈ બારુ આ જગતમાં પછી,
તિથિએ પણ હવે ભુલાવા જ લાગીશ,
નથી કોઈ ખારું આ જગતમાં પછી,
માયા છે પ્રબળ એ માધવની અનેરી,
નથી કોઈ મારું આ જગતમાં પછી,
નથી કકી સારું આ જગતમાં પછી.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  માયા એટલી પ્રબળ છે કે આખરે બધા ને ભુલાવી દેશે, પણ કદાચ પ્રેમભાવ અને ભક્તિભાવ હશે તો ટકી રહેશું.
.
.
.
.
.

માયા એટલી પ્રબળ છે કે આખરે બધા ને ભુલાવી દેશે, પણ કદાચ પ્રેમભાવ અને ભક્તિભાવ હશે તો ટકી રહેશું. . . . . . #Silence #One #alone #loud #Shouting #જીવન #વિસામો #એકલાપણુ #જીવનડાયરી

47 Views