Nojoto: Largest Storytelling Platform
rjac7091284781448
  • 17Stories
  • 82Followers
  • 136Love
    0Views

ॠतु'राझ'

🕉️𝓣𝓾𝓶 𝓡𝓪𝓴𝓼𝓱𝓪𝓴 𝓚𝓪𝓱𝓾 𝓚𝓸 𝓓𝓪𝓻𝓷𝓪🕉️

  • Popular
  • Latest
  • Video
0f531a0d98dbcef6758359b2e8ce8dbf

ॠतु'राझ'

आजकल देखभाल कर होते हैं प्यार के सौदे,
वो दौर और थे जब प्यार अन्धा होता था। #Hindi 
#poem 
#Love 
#Life
0f531a0d98dbcef6758359b2e8ce8dbf

ॠतु'राझ'

दो ग़ज सही ये मेरी मिल्कियत तो है
ऐ मौत तूने मुझे जमींदार कर दिया।

-ङो.राहत इंदौरी #Hindi #Poet 

#RIPRahatIndori
0f531a0d98dbcef6758359b2e8ce8dbf

ॠतु'राझ'

खुदा तो इक तरफ, खुद से भी कोसों दूर होता है,
इंसान जिस वक्त ताकत के नशे में चूर होता है। #Hindi #hindi_poetry #Love #Attitude 
#♥️
0f531a0d98dbcef6758359b2e8ce8dbf

ॠतु'राझ'

મારા રે ગુરુએ મારો ડૂમો દળી નાંખ્યો,
કડવો અજંપો મારે કરુણાથી ચાખ્યો.

લઘરવઘર મારી લાગણી પંપાળી,
સતની કાંડીથી સંધી શંકા નાંખી બાળી,
આસ્થાને માંજીમાંજી કીધી ઉજમાળી...
મારા અંધાપામાં રૂડી  ઉગાડી રે આંખ્યો...

મારા રે ગુરુએ મારો ડૂમો દળી નાંખ્યો.

મંદવાડ મારા માંહ્યલાનો હરી લીધો,
લાહ્યના લતાડ કેરો લોપ કરી દીધો.
સુધની સાહેબી સોંપી ન્યાય-ન્યાલ કીધો
શૂનનો શ્રીકાર મારી બાંહ્ય સાહી દાખ્યો...

મારા રે ગુરુએ મારો ડૂમો દળી નાંખ્યો.

- રમેશ પારેખ
  (કાળ સાચવે પગલાં) #Gurupurnima #gujarati 
#♥️
0f531a0d98dbcef6758359b2e8ce8dbf

ॠतु'राझ'

#FollowOnInsta #♥️
#Hindi 
#hindi_shayari
0f531a0d98dbcef6758359b2e8ce8dbf

ॠतु'राझ'

એ ન ચાલે, ચાલવા યે દે નહીં
એકપણ પગલું ગલત, એ કોણ છે ?

ખર ખબર કે છે ન ખત, એ કોણ છે ?
તોય છું જેનામાં રત, એ કોણ છે ?

ઝળહળે છે જે સતત, એ કોણ છે ?
ને નથી જે હસ્તગત, એ કોણ છે ?

હાથમાંથી દોર સરકે એ સમે
હાથ ઝાલી લે તરત, એ કોણ છે ?

આમ તો છે આવવા આતુર પણ
આકરી મેલે શરત, એ કોણ છે ?

– મુકુલ નાણાવટી #♥️

#♥️

0f531a0d98dbcef6758359b2e8ce8dbf

ॠतु'राझ'

FollowOnInsta #♥️
0f531a0d98dbcef6758359b2e8ce8dbf

ॠतु'राझ'

દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો- 
હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, 
હવે ધોધમાર વરસો તો કેવું ?

-ભાગ્યેશ જહા #♥️

#♥️

0f531a0d98dbcef6758359b2e8ce8dbf

ॠतु'राझ'

ઊઘડે બારી નવી એ રાહ જોઇ બેઠી છું
સાવ નોખું સ્વપ્ન મારી આંખે પ્રોઇ બેઠી છું  !!

યુધ્ધ ના હો ભીતરે , પ્રગટે નહીં કોઇ અગન
એક શાંતિ યુગનાં મંડાણ જોઇ બેઠી છું  !!

-પ્રજ્ઞા વશી #♥️

#♥️

0f531a0d98dbcef6758359b2e8ce8dbf

ॠतु'राझ'

પહેલાં તો એણે કહ્યું કે શ્વાસની તકલીફ છે,
ને પછી ધીમેથી કહે, વિશ્વાસની તકલીફ છે !

આપણી તકલીફ એ કે ફાંસને કાઢી નહિ,
ફાંસનું વાગી જવું એ ફાંસની તકલીફ છે.

દિલની હાલત હું બીજા શબ્દોમાં તો નહિ કહી શકું,
માનીલો દુષ્કાળ છે, ને ઘાસની તકલીફ છે !

નાડને મારી તપાસી વૈદ્ય મોટેથી કહે:
આને કોઇ લઇ જાવ, આને પ્યાસની તકલીફ છે.

પારકા લોકો હમેશા પ્રેમ આપી જાય છે,
જ્યાં બી છે તકલીફ, સાલ્લી ખાસની તકલીફ છે.

જાણવા ને શીખવાના માપદંડો છેજ નહિ,
અહીં તો કેવળ પાસ ને નાપાસની તકલીફ છે.

તું ઘરે પહોંચ્યો નથી એની ન ચિંતા કર ‘નિનાદ’,
અહીં ઘણાંને જન્મથી આવાસની તકલીફ છે.

 - નિનાદ અધ્યારુ #🏠

#🏠

loader
Home
Explore
Events
Notification
Profile