Nojoto: Largest Storytelling Platform
purvishah8999
  • 2.0KStories
  • 0Followers
  • 2Love
    0Views

purvi Shah

  • Popular
  • Latest
  • Video
aaf629bbc6a1ecadeb05af49a3d69115

purvi Shah

 ઉંમર તો એક આંકડો જ રહ્યો મારે મન...
એક બાળક વસે છે આજ ભી મારે મન...
જતું તો હું જર - જમીન ભી કરી દવ,પણ
એક ચોકલેટ આજભી અડકે છે મારે મન....
ગાડી નો શોખ તો ક્યારેય રહ્યો નહિ,પણ
કાગળ ની હોડી આજભી તરે છે મારે મન....
વ્યસ્ત છું વાર્તા ઘડવામાં દિવસ રાત,પણ
દાદી ની વાર્તા આજભી સાંભરે છે મારે મન...

HAPPY CHILDREN DAY 
સુપ્રભાત 🥰
14મી નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ ભારતભરમાં તરીકે ઉજવવામાં આવે છે. 1957ની સાલથી આ દિવસની બાલદિન તરીકે ઉજવણી થાય છે. ચાચા નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કહેવાય છે કે, નહેરૂજીને બાળકો અતિ પ્યારા હતા. આથી જ ચાચા નહેરૂ લાલ ગુલાબ સાથે અમનના શાંતીદૂત પણ કહેવાયા.
ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા આથી બાળ

દિવસ ઉજવવા માટે એમના જન્મ

સુપ્રભાત 🥰 14મી નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ ભારતભરમાં તરીકે ઉજવવામાં આવે છે. 1957ની સાલથી આ દિવસની બાલદિન તરીકે ઉજવણી થાય છે. ચાચા નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કહેવાય છે કે, નહેરૂજીને બાળકો અતિ પ્યારા હતા. આથી જ ચાચા નહેરૂ લાલ ગુલાબ સાથે અમનના શાંતીદૂત પણ કહેવાયા. ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા આથી બાળ દિવસ ઉજવવા માટે એમના જન્મ #Collab #YourQuoteAndMine #ગુજરાતી #gujaratiquotes #yqmotabhai #yqgujarati #બાળદિન

aaf629bbc6a1ecadeb05af49a3d69115

purvi Shah

 લડાઈ તો રોજ થાય,જ્યાં મનાવવાની જરૂર ના હોય,
મોટી પરેશાની હોય તો ભી છુપાવવાની જરૂર ના હોય.
વગર કહે  સૂખ- દુઃખ માં પડખે ઉભો અડીખમ હોય
ભાઈ બહેન નાં સંબંધ ને કોઈ ઉપમા ની જરૂર ના હોય
 
Happy Bhaidhuj to all yq bro...😊 ભાઈબીજની મીઠી પરિભાષા
ભાઈબીજ ના પર્વ ની આ મીઠડી પરિભાષા
 મારા વિરાઓ ની કરું છું આજ એક અભિલાશા
સુપ્રભાત 🥰

આજે #ભાઈબીજપરિભાષા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

ભાઈબીજની મીઠી પરિભાષા ભાઈબીજ ના પર્વ ની આ મીઠડી પરિભાષા મારા વિરાઓ ની કરું છું આજ એક અભિલાશા સુપ્રભાત 🥰 આજે #ભાઈબીજપરિભાષા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #YourQuoteAndMine #gujaratiquotes #yqgujarati

aaf629bbc6a1ecadeb05af49a3d69115

purvi Shah

ભૂલ થી થયેલી ભૂલ ને ભૂલી જવી જોઈએ...
નહીં તો નાની ભૂલ પણ વિશાળ થઈ સામે આવે,
થયેલી ભૂલ ને આપણે શિક્ષક બનાવી જોઈએ....
તો ભૂલ માંથી બહાર આવવાનો રસ્તો સામે આવે.

 થાય છે ભૂલ દરેકથી 
પણ અમુક જાણતાં નથી 
અને અમુક માનતા નથી..

સુપ્રભાત!!
આજે #થાય_ભૂલ_દરેકથી  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

થાય છે ભૂલ દરેકથી પણ અમુક જાણતાં નથી અને અમુક માનતા નથી.. સુપ્રભાત!! આજે #થાય_ભૂલ_દરેકથી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #YourQuoteAndMine #gujaratiquotes #yqgujarati

aaf629bbc6a1ecadeb05af49a3d69115

purvi Shah

कुछ नही पर तुमसे पड़ा बहुत काम है।
बात घर की सफाई में हाथ बटाने की है।
रास्ते में हो तो घर पे तुम मिलके जाना ,
आके थोड़ा सा काम करवा के जाना।
😂😂😂😂 Just for Fun didi sorry 😁
#चाँदकाइंतज़ार #collab #yqdidi  #YourQuoteAndMine
Collaborating with YourQuote Didi
Collaborating with Nisha Ahir

Just for Fun didi sorry 😁 #चाँदकाइंतज़ार #Collab #yqdidi #YourQuoteAndMine Collaborating with YourQuote Didi Collaborating with Nisha Ahir

aaf629bbc6a1ecadeb05af49a3d69115

purvi Shah

જીદ છે તને ચાહવાની..... પામવાની નહિ,
પામી ને જો ચાહી ના શકું તો તે જીદ શાની. 
સુપ્રભાત!!
આજે #પામવાની_જીદ   શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

સુપ્રભાત!! આજે #પામવાની_જીદ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

aaf629bbc6a1ecadeb05af49a3d69115

purvi Shah

 ખોરડું ખાલી
આબરુ ની અમીરી
ઇ જ સમ્રાટ
ખમીર ટકે
આજીવન સાથ
દોલત નહિ
આજ ઓળખ
અમર બનાવશે
મૃત્ય બાદ ભી
રાખજે યાદ
વિજયાદશમી એ
રાવણ બળે..

Happy Dusshera  સુપ્રભાત!!

બુરાઈ પર સારા ની જીત,
દશેરા પર રાખીએ એક આશા,
રાવણ ની જેમ આપણા દુ:ખોનો અંત થાય,
એક નવી શરૂઆત થાય
એક નવી સવાર ની સાથે.
દશેરા ની હાર્દિક શુભેચ્છા🙏🥰

સુપ્રભાત!! બુરાઈ પર સારા ની જીત, દશેરા પર રાખીએ એક આશા, રાવણ ની જેમ આપણા દુ:ખોનો અંત થાય, એક નવી શરૂઆત થાય એક નવી સવાર ની સાથે. દશેરા ની હાર્દિક શુભેચ્છા🙏🥰 #Collab #YourQuoteAndMine #ગુજરાતી #gujaratiquotes #yqmotabhai #yqgujarati #દશેરા_રાખીએ_એક_આશા

aaf629bbc6a1ecadeb05af49a3d69115

purvi Shah

પૈસા ના મોહ માં હું મારું ભોળપણ ભૂલ્યો
અંધ બની લાલચમાં મારું અસતિત્વ ભૂલ્યો,
દુન્યવી ચમક માં લાગણી નું ઓજસ ભૂલ્યો
મારા માટે જગ ભૂલનાર, માં - બાપ ને ભૂલ્યો नमस्कार लेखकों।😊

हमारे #rzhindi पोस्ट पर Collab करें और अपने शब्दों से अपने विचार व्यक्त करें । 

इस पोस्ट को हाईलाईट और शेयर करना न भूलें!😍

हमारे पिन किये गए पोस्ट को ज़रूर पढ़ें🥳

नमस्कार लेखकों।😊 हमारे #rzhindi पोस्ट पर Collab करें और अपने शब्दों से अपने विचार व्यक्त करें । इस पोस्ट को हाईलाईट और शेयर करना न भूलें!😍 हमारे पिन किये गए पोस्ट को ज़रूर पढ़ें🥳 #yqdidi #YourQuoteAndMine #yqrestzone #collabwithrestzone #yqrz #rzनएशहरकीहवा

aaf629bbc6a1ecadeb05af49a3d69115

purvi Shah

સમજાઈ છે, ઝૂકેલી પાંપણ પર લાગણી નો ભાર છે...
તો પણ આંખો માં સમેટી ને રાખેલાં સપના અપાર છે.... Open for collab 🍁🍂


#ગુજરાતી 
#અગ્નિ 
#આંખ 
#ભીંજાવું 
#માયાજાળ

Open for collab 🍁🍂 #ગુજરાતી #અગ્નિ #આંખ #ભીંજાવું #માયાજાળ #YourQuoteAndMine #શ્રધ્ધા_collab_2

aaf629bbc6a1ecadeb05af49a3d69115

purvi Shah

तू  थामे रखना हाथ मेरा हर कदम पे।
लड़खड़ा गई तो, संभाल लेना राह मैं ।
ख़ुद से पहले यकिन मेरा सिर्फ तुझ में।
मेरे हर सवाल का जवाब बसा  तुझ मैं। Hello Resties! ❤️ 

Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 

Highlight and share this beautiful post so no one misses it!😍 

Don't forget to check out our pinned post🥳

Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Highlight and share this beautiful post so no one misses it!😍 Don't forget to check out our pinned post🥳 #yqbaba #YourQuoteAndMine #yqrestzone #collabwithrestzone #yqrz #rzpicprompt4239

aaf629bbc6a1ecadeb05af49a3d69115

purvi Shah

અલગારી જીવ તો બસ ઇશ ની ચરણો માં વિચરે છે...
આવા જીવ ને દુઃખ ની ચરમસીમા ક્યાં અડી શકે છે? પ્રીતિ છે તારા નામથી, ને  મારો પીયું મોરપીંછ ધારી,
અલગારી ઓઢણું ઓઢીને! હું નાચું જોગણ રાજસ્થાની.
❤️
.
.
.
#અલગારી #મીરા #kanhalove
#ગુજરાતી_કવિતા

પ્રીતિ છે તારા નામથી, ને મારો પીયું મોરપીંછ ધારી, અલગારી ઓઢણું ઓઢીને! હું નાચું જોગણ રાજસ્થાની. ❤️ . . . #અલગારી #મીરા #kanhalove #ગુજરાતી_કવિતા #YourQuoteAndMine #yqmotabhai #nishaahir_ચાંદ

loader
Home
Explore
Events
Notification
Profile