Nojoto: Largest Storytelling Platform
parmarsuresh6662
  • 612Stories
  • 758Followers
  • 5.6KLove
    86.5KViews

SURESH

બીએ હિન્દી

  • Popular
  • Latest
  • Repost
  • Video
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

સમયે બતાવી દીધી બધાની ઓકાત, બાકી અમે પણ એ જ છીએ જે બધાને પોતાના સમજતા હતા !!

©SURESH
  #dhoop
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

White जो किस्मत में नहीं होते उनसे रूठा नहीं करते....

©સુરેશકુમાર એચ પરમાર
  #sad_shayari
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

White काश कोई ऐसा भी होता, जो हमे भी खोने से डरता

©સુરેશકુમાર એચ પરમાર
  #lonely_quotes
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

White એ ભીડ માં છુપાતી હતી, 
મને નિરાંતે જોવા માટે..!
મેં ભીડ ભેગી કરી હતી, 
માત્ર એને જોવા માટે..!

©સુરેશકુમાર એચ પરમાર
  #City
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

જન્મ અને મૃત્યુ બંને મોઘા થઈ ગયા છે... સિઝેરીયન વગર કોઈ આવતુ નથી અને વેન્ટિલેટર વગર કોઈ જતુ નથી...!!

©સુરેશકુમાર એચ પરમાર
  #UskeHaath
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

White કળિયુગની કમાલ તો જુઓ... "બેટા" કરતાં "ડેટા" નું મહત્વ વધ્યું, ને "લોકો" કરતાં "લોગો" નું મહત્વ...!!

©સુરેશકુમાર એચ પરમાર
  #Dosti
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

ખાલી માટલે કોઈ પુછે

પાણી પીશો???

અને સુકા ગળે

ના પાડી દે

એ ખાનદાની માણસ...!!

©સુરેશકુમાર એચ પરમાર
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

Vishnu Bhagwan ઠોકરની સાથે તુજ નામ લેવાય છે ઈશ્વર 

તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર!

 હેઠા મુકાશે હાથ ને ભેગા થશે પછી જ

 કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર…

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે 

મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર…

©સુરેશકુમાર એચ પરમાર
  #vishnubhagwan
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

इतराता ही रह गया वो चालाकियों पर अपनी

समझ ही ना पाया उसने खोया क्या है..

©સુરેશકુમાર એચ પરમાર
  #dhoop
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

loader
Home
Explore
Events
Notification
Profile