Nojoto: Largest Storytelling Platform

New mahek malik Quotes, Status, Photo, Video

Find the Latest Status about mahek malik from top creators only on Nojoto App. Also find trending photos & videos about, mahek malik.

Stories related to mahek malik

    LatestPopularVideo

Maheshwari Vicki

mahek

read more
 mahek

Kavi Kumar

mahek #Music #nojotophoto

read more
 mahek

Mahek Parikh

#Mahek #poem

read more

Divya Nai

Mahek

read more

Fiza Mahek

mahek

read more
 mahek

Mahekdeep Bawa Lyrics

Mahek Bawa #ਸ਼ਾਇਰੀ

read more

Nirmal Baria

mahek #Light

read more
આજે વર્ષો પછી જૂની ડાયરીમાંથી નીકળેલા મહેકના ફોટોને રાહુલ બસ એકટશે જોઈ રહ્યો હતો. યાદોની વેદના કદાચ એટલી હતી કે અજાણતા પણ આંખો ભીની થઇ ગઇ.

"કોણ છે આ" પડખે બેઠેલી પત્ની શ્રેયાથી પૂછ્યા વગરના રહેવાતા એ હળવેથી બોલી. સ્તબ્ધ બનેલા રાહુલને જાણે પરિસ્થિતિનો આભાસ થયો અને ડાયરી બંધ કરતા બોલ્યો.
"કોઈ નહીં..જીસ્ટ કોલેજ ફ્રેન્ડ..." અને હળવેથી શ્રેયાને બાહોમાં લેતા ખબરના પડે એમ આંખોના ખૂણે આંગળી ફેરવી દીધી.
અને કેટલાય સ્મરણો અને યાદો ફરી પાછી ડાયરીમાં કેદ થઈ ગયા.

🖋️ નિર્મલ _"નાસમજ"

©नासमझ mahek

#Light

monika makwana( mahek)

#aanjana #Mahek

read more
आना जाना लगा रहेगा।
तेरा रूठना मेरा मनाना चला रहेगा।
दिल कब तक टूटेगा?
जुड़ने को तुझसे कोई मिला रहेगा।
बता ये सिलसिला कब तक चलेगा?
तेरा यु छत पर आना,
मेरा रोज माफी माफी मांगना,
क्या तेरा दिल कभी ना जुकेगा?
मेरे इस निस्वार्थ प्यार को
तेरा साथ कभी ना मिलेगा??
ऐसी कोई खता तो की नहीं है,
सजा तू यू जो दे रही है,
चला जाऊंगा एक दिन दर से तेरे
शायद तब तेरा ख्वाब नींद से उठेगा।
ढूंढता फिरेगा चारो दिशाओं में,
ये वक्त, ये समा फिर ना मिलेगा।
रोए गी तेरी आंखो  मेरी याद में
देदी सजा जो तूने प्यार मे,
देर हो चुकी है वो ज़ालिम 
सच्चा प्यार फिर ना मिलेगा।
आना जाना लगा रहेगा,
गया जो टूटते  तुझसे फिर ना मिलेगा।
ना मिलेगा तुम्हे गलियों में,वो ख्वाब में,
दिल की तनहाई में,आंखो की गहराई में,
सोचती रह जाएगी तू...
क्या वो शख्स फिर ना मिलेगा??
@mahek
(monika makwana) #aanjana
#Mahek

monika makwana( mahek)

बहोत कुछ है ऐसा मालूम नहीं,
बस जिंदगी जी रहे है,
इसका कोई कानून नहीं।

हर किसी की अपनी पहेलियां है,
मुस्केली से भरी गालियां है,
कोन सुलझाएगा? कोन नहीं,
इंसान को खुद मालूम नहीं।

आज जी रहे है,कल मर भी जायेगे,
लाश कहा पड़ी होगी,
बन्ध हो चुकी धड़कन भी मालूम नहीं।

पाप और पुण्य भूल चुका है,
इंसान. गलती किए जा रहा है,
सजा जिसकी मालूम नहीं।

बहोत कुछ ऐसा मालूम नहीं,
बस जी रहे हैं जिंदगी,
इसका कोई कानून नहीं।

@mahek #मालूम
#Mahek

monika makwana( mahek)

ટેકનોલોજી એ શું નથી આપ્યું....
દૂરના ઘણાં મિત્રો આપ્યા છે,
નજીકના સરનામા નથી આપ્યા,
ઘણી લાઈક આપી ઓનલાઇન,
મસ્ત લાગે એ શબ્દ નથી આપ્યા.
સેલ્ફી માટે કેમેરા આપ્યા,
હસતા એ મન નથી આપ્યા,
ચેટ કરી શકાય એવા એપ આપ્યા,
બાજુમાં બોલી શકાય એવા બોલ નથી આપ્યા.
જન્મદિવસ પણ Facebook માં ખબર પડે છે,
યાદ રાખી શકાય એવા તરીખીયા નથી આપ્યા.
ડે બધા ફોનમાં જ ઉજવાય છે,
નજીક જવાના લોકોને બહાના નથી આપ્યા.
લાગણીઓ દર્શાવવા ઇમોજી આપ્યા છે,
હકીકત જોઈ શકાય એવા કાચ નથી આપ્યા.
મહેનત ઓછી કરવા મશીનો આપ્યા છે,
પૂર્વજોના વારસાના હુન્નર નથી આપ્યા.
શોધવા દૂરના સ્થળોને મેપ આપ્યા છે,
સ્થળોમાં માણી શકાય પળ નથી આપ્યા.
બાળકોને રમી શકાય એવા રિમોટ કંટ્રોલ આપ્યા છે,
માટીમાં રમી શકાય એવા થર નથી આપ્યા.
માણસ ને રોબોટને, રોબોટને માણસ આપ્યા છે,
માણસાઈ શીખે માણસ એવા વિચાર નથી આપ્યા.
આપી દીધું ઘણું જ ટેક્નોલોજી યે,
પૂજે છે જેને માણસ એ ભગવાન નથી આપ્યા.
@mahek #tecnology
#Mahek
loader
Home
Explore
Events
Notification
Profile