Nojoto: Largest Storytelling Platform

New facebook gujarati quotes Quotes, Status, Photo, Video

Find the Latest Status about facebook gujarati quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

BOM

gujarati quotes #bom #nojotophoto

read more
 gujarati quotes #bom

ayaan Khan

facebook quotes

read more
I will delete my facebook account facebook quotes

Vaghela Jateen

#yqmotabhai #gujarati #Apeksha Best YQ Gujarati Quotes

read more
થોડી મન ની મુંઝવણો
થોડી બહારની ઉપાધિઓ
આ બધા વચ્ચે સંઘર્ષથી જીવાતું
પરંતુ 
અપેક્ષાઓ થી હણાતું
આ જીવન અપેક્ષાઓના દરિયામાં તણાતું #yqmotabhai  #gujarati #apeksha Best YQ Gujarati Quotes

Thakkar Doli

love# poetry # Gujarati quotes #nojotophoto

read more
 love# poetry # Gujarati quotes

Pritesh Vadgama

તેમણે આજ રાતે મળવા આવવાનું કહ્યું તું મને
અને તે ના આવ્યા,
પછી તો રાતે પણ કહી દીધું કે,
એ આગિયા આ રાત તુજ પર ઉધાર રહશે સદા. #gujarati #quotes #love #missingher

Harsh Patel

મારો જીવન સાથી 



  એનો રહે એ
તોય મારો લાગે છે
  જીવનસાથી

~ હર્ષ પટેલ #lifepartner 
#Love 
#quotes
#haiku
#gujarati

Shree_poetry

કુદરત તારા મહેલ આગળ,
 મારું નાનું એવું ઝૂંપડું છે 
તું મોતની બિસાત બિછાવે, ને હું જીતુ,
 એવું મારું ક્યાં ગજુ છે

-Shree #Gujarati #quotes #life #kudarat #kismat

Siddharth Rajgor 'અનંત'

વારંવાર પડીને પણ બેઠા થવાની આદત છે,
સંઘર્ષો સામે બાથ ભીડી ને લડવાની આદત છે,
ને કરી લે કોઈ લાખ પ્રયાસ ભલેને પગ ખેંચવાના;
જે ઉઠે એવો હાથ અહીં એને કચડવાની આદત છે..

— સિદ્ધાર્થ રાજગોર 'અનંત’
— 07/09/'22 ; 22:31pm

©Siddharth Rajgor 'અનંત' #shayaari #quotes
#share #nojotaquotes #gujarati

Rathod Alpesh Official

તારી સ્મિત ભરેલી વાતો અને મુલાકાતો અલ્પેશને
શાયર કરી ગઇ
. 
. 
તારી છેલ્લે સુધી વાટ જોઇ મેં, પણ આંખ તારે ના 
નજર કરી ગઇ #gujarati #shayari #gujjuquotes #quotes #poetry

Darsh

#ગુજરાતી nojoto #gujarati #phylosophy #Quotes

read more
અરીસો    આતમ  અરીસો ધુંધળો છે ઘણો,
પડળો મોહ તણાં બાઝેલા ઘણા. #ગુજરાતી #nojoto #Gujarati #phylosophy  #quotes
loader
Home
Explore
Events
Notification
Profile