Nojoto: Largest Storytelling Platform

New barvatiya ni varta Quotes, Status, Photo, Video

Find the Latest Status about barvatiya ni varta from top creators only on Nojoto App. Also find trending photos & videos about, barvatiya ni varta.

Stories related to barvatiya ni varta

    LatestPopularVideo

Rachana Vora

varta #nojotophoto

read more
 varta

Jayendra Pratapsinh

varta #nojotophoto

read more
 varta

Maulik Babar

varta #nojotophoto

read more
 varta

Jayendra Pratapsinh

varta #nojotophoto

read more
 varta

Bhavna Bhatt

Varta . #પ્રેરક

read more

Rahul_thakor_302

new varta #कॉमेडी

read more

Bhavna Bhatt

Varta.... #LastNight #પ્રેરક

read more
*આંખોને વિરામ* લઘુકથા.. ૧૮-૧૨-૨૦૨૧ ... શનિવાર

મીતાલીના પ્રેમલગ્ન હતાં ને નાની વાતમાં  પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં નિરજે મીતાલીને ઘર બહાર કાઢી મૂકી ને મીતાલી કેનેડામાં એકલી બરફની વર્ષમાં બહાર બેસી રહી.. સવારે નિરજે દરવાજો ખોલ્યો એણે મીતાલીને બેભાન હાલતમાં જોઈ ને દવાખાને લઇ ગયો.. બાર કલાક પછી મીતાલીએ આંખો ખોલી એ જોઈને નિરજની થાકેલી આંખોને વિરામ મળ્યો..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Varta....#Nojoto

#LastNight

Bhavna Bhatt

*અનોખી ગોઠડી* લઘુકથા.. ૨૬-૧૦-૨૦૨૧

આજુબાજુ રહેતા શાન્તાબા અને કાન્તા બા બન્ને જુવાનવયે વિધવા થયેલા પણ ભક્તિ અને એકમેકના ગોઠડી નાં સહારે જીવન વ્યતીત કરતાં હતાં .. રોજ ઓટલા ઉપર બેસીને સવારથી સાંજ સુધીની દરેક વાતોની ગોઠડી કરતા અને આનંદથી જીવી રહ્યા હતા પણ અચાનક શાન્તા બા નું દેહાંત થયું અને કાન્તા બા આ જોઈને પોક મૂકીને રડવા લાગ્યા ને બોલવા લાગ્યા હવે હું કોની જોડે ગોઠડી કરીશ અને પછી બેભાન થઈ ગયા..
*કોપી આરક્ષિત* *©*
🖋️ રચનાકારનું નામ :- ભાવના ભટ્ટ અમદાવાદ
*બાહેંધરી: આ ઉપરોક્ત માઈક્રો ફિક્શન વાર્તા મારી  સ્વરચિત અને સત્ય ઘટના છે*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Varta...#Nojoto

#Butterfly

Bhavna Bhatt

Varta... #Trees #Comedy

read more
*મીઠી નોકઝોક*  લઘુકથા.. ૨૩-૬-૨૦૨૧

અચાનક ગામડે રહેતાં બા ની તબિયત ખરાબ થઈ અને પથારીવશ થઈ ગયાં એટલે ગામડેથી બા,દાદાને લાવવામાં આવ્યા..
પતિ પત્ની એકલા રહેતા હતાં..
હવે ચાર જણાનું કામકાજ થયું એટલે કામવાળી બાઈ રાખી..
પત્ની ચારુ :- તમારાં માતા-પિતાની સગવડ માટે કામવાળી બાઈ રાખી તો એને કેવો પગાર ફટ દઈને આપી દીધો..
અને અત્યાર સુધી હું એકલાં હાથે કામ કરતી હતી તો મને વાપરવા પણ રૂપિયા નહોતાં આપતાં...
પતિ ટીકુ :- અરે એવું કશું નથી...
પત્ની :- તો કેવું છે??? મારી વાત ખોટી છે???
પતિ :- સારું બોલ તારે કેટલાં રૂપિયા જોઈએ છે???
પત્ની :- મેં કહ્યું એટલે હવે રૂપિયા ની વાત કરો છો??? 
નથી જોઈતાં રૂપિયા... મોં ફેરવીને 
પતિ :- સારું ચલ તને સોનાની જે વસ્તુ જોઈએ એ અપાવું..
પત્ની :- નથી જોઈતું મારે કંઈ.. જાવ હવે નોકરી..
પતિ :- સારું ચલ તને હાફૂસ કેરીની પેટી લઈ આપું પછી નોકરી જવું..
પત્ની :- ખુશ થઈને.... ચલો .. હું માસ્ક પહેરીને દુપટ્ટો નાંખી લઉં..
આમ એક મીઠી નોકઝોક કેરીની પેટીમાં પતી ગઈ...
ભાવના ભટ્ટ અમદાવાદ.....
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Varta...#Nojoto

#Trees

Bhavna Bhatt

Varta.... #lonely #પ્રેરક

read more
*આડા હાથ* લઘુકથા ૪-૧-૨૦૨૨

મનજી ભાઈ દિલનાં સરળ હતાં એ પુત્ર અને પુત્રવધુ સાથે રહેતાં હતાં એમને એકલતા લાગે એટલે મિત્રોને આમંત્રણ આપી ઘરે બોલાવે ને ચા પાણી ની રંગત જામે પણ વહું હિનાને કંટાળો આવે એટલે બબડાટ કરે આ સાંભળીને મનજીભાઈ એ મિત્રો ને ઘરે બોલાવવાનું બંધ કર્યું પણ સોસાયટીમાં રહેતા પડોશી રાકેશ ભાઈ સાથે બોલો ચાલો હતો એટલે હસી મજાક કરતાં હોય એક દિવસ ઉત્સાહમાં આવી જઈને મનજીભાઈ એ રાકેશભાઈ નાં પરિવારને બીજા દિવસે જમવાનું આમંત્રણ આપ્યું આ સાંભળીને હિનાએ સોસાયટીમાં રહેતા પડોશી ડાહીબેન ને બોલાવ્યા અને કહ્યું કે મારાં સસરાને સમજાવો બેઠાં બેઠાં બધાંને જમવાનું આમંત્રણ આપે છે એટલે ડાહીબેને મનજીભાઈ ને આડે હાથ લીધા અને રાકેશભાઈ નાં ઘરનાં જમવા નાં આવી શકે એવો આડો હાથ કરીને હિનાને સમજાવી દીધું..
બીજા દિવસથી મનજીભાઈ એ ઓસરીમાં બેસવાનું બંધ કર્યું ને ટીવી ચાલુ રાખી બારણું બંધ જ રાખતાં થઈ ગયા...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ....*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Varta....#Nojoto

#lonely
loader
Home
Explore
Events
Notification
Profile