Find the Latest Status about ispiration quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ispiration quotes.
Drashti Desai
વિચલિત કરી દે એવું એક ચિત્ર છે આ નોકરી પણ કેવી વિચિત્ર છે મારા ઘરે જવા માટે મારે જ રજા લેવાની કોઈ ગુનો નથી કર્યો તોય સજા ભોગવવાની દેશ ભલે આઝાદ થયો તારે ગુલામી કરવાની એક સેકન્ડ મોડું થાય તો એનીય ફી ભરવાની હાથની ઘડિયાળને ઘરે મૂકીને રાખવાની સમયના ત પાંપણો ઝુકાવીને બાંધવાની કડક નિયમોના રંગ પૂરવાનું ભૂલવાનું નહિ શું આ કોઈ ચિત્રકારનું ચિત્ર છે? આ નોકરી પણ કેવી વિચિત્ર છે... ©Drashti Desai #poem #Nokri #ispiration
#poem #Nokri #ispiration #કવિતા
read moreShaikh Mueed
'Dream' as if you'll live forever.. Live as if tomorrow is last one. #yqdidi #ispiration #motivation
#yqdidi #ispiration #Motivation
read morePushpendra Singh
Zindagi m agr bura wkht nhi ata to apno m chhupe hue gher or ghero m chhupe hue apno ka kabhi pta n chalta ## my ispiration #yourself##😎
## my ispiration yourself##😎
read moreAjay Mittal
रास्ता थोड़ा लंबा है, लेकिन पहुंच जाऊंगा । पाने को अपनी मंजिल, में अपनी जान भी लुटाऊंगा | हो जाऊं मैं पागल तो क्या हुआ, ये भी तो एक इश्क है जनाव, और मैं इसमें भी हद से गुजर जाऊंगा | ©Ajay Mittal #motvational #motivate #ispiration #Travelstories
Jyotshna Rani Sahoo
I'm searching gold in mines and they found in their CONFIDENCE. #yqbaba#yqquotes#yqdidi#ispiration
#yqbaba#yqquotes#yqdidi#ispiration
read moreJyotshna Rani Sahoo
The main weakness of a person is the word "IMPOSSIBLE". #yqbaba#yqdidi#yqquotes#ispiration
#yqbaba#yqdidi#yqquotes#ispiration
read morecommando Akash Tiwari motivational Speaker
yesterday's the past ,tomorrow's the future,today is a gift that's why it's called present ©commando Akash Tiwari motivational Speaker #akash4744commando #love #ispiration #Happiness #fog
#akash4744commando love #ispiration #Happiness #fog #Thoughts
read moreNeeraj Mishra
मेरे पापा मेरे साथ है, तभी तो मेरा वजुद और मेरी शान हैं। उनके होने से ही तो, आज मुझे खुद पर अभिमान हैं। जब भी में सहम जाता हू, तब वो हमेशा मेरी ताकत बन साथ रहते हैं। जब भी में इस दुनिया से हार जाता हू, तब वो हमेशा मेरा हौंसला बन मेरी जीत बन जाते हैं। उनका होना मेरे लिए एक वरदान है, और उनके होने से ही मेरी जमीन मेरा आसमान हैं। उनके आने से हर शाम महफ़िल बन जाती हैं, और उनके होने से मुरझाई जिंदगी भी खिल जाती हैं। आपने जो सीख दी मुझे इस दुनिया को समझने में, आज वो हर एक सीख आगे बड़ने में काम आती हैं। मेरे पापा मेरे साथ है, तभी तो मेरा वजुद और मेरी शान हैं। ©Neeraj Mishra #myfather #Papa #viral #loveupapa #ispiration
#myfather #Papa #viral #loveupapa #ispiration #विचार
read moreDrashti Desai
દરેક મુસ્કાનમાં ખુશી નથી હોતી ગમેલી બધી વસ્તુ આપણી નથી હોતી... વસંત આવ્યા પછીની હવા સારી નથી હોતી ઈચ્છાઓ કોઈની નાની નથી હોતી... સફર માનો એટલી સરળ નથી હોતી કાગળના ટુકડાની કોઈ કિંમત નથી હોતી... શ્રદ્ધામાં કોઈ શંકા નથી હોતી કૃષ્ણ વગર ક્યાંય રાધા નથી હોતી... પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી દોસ્તીની ક્યાંય પરિભાષા નથી હોતી... ©Drashti Desai #phool #Friend #Life #Nojoto #ispiration #friendforever
#phool #Friend Life #ispiration #friendforever #કવિતા
read more