Find the Latest Status about gujarati geet from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati geet.
Manoj Prajapati Mann
" ગૌરવ ગુજરાત નું ને સૂરો ની મહારાણી, સિંહણ જેવી ઓળખ ને, આગવી કહાની, વારસો ને પરંપરા જેની રગ રગ માં પુરે નિશાની, આતો "Geeta Rabari " ન હાર માનવાની ન હાર માનવાની ! ©Manoj Prajapati Mann #gujarati #geetarabari #ManojprajapatiMann #Morning
Hiten Rathod
આ ઠંડીની ઋતુમાં ભિંજવે તું, અને પાછી પૂછે છે કે , એટલા ભીના કેમ છો તમે..! 🌸 - હિતેન રાઠોડ #gujarati #gujarati