Find the Latest Status about varshad shayari gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, varshad shayari gujarati.
Pritesh Vadgama
આ તો ચહેરો જોઈ સત્ય પારખી લેવાની આવડત છે, એટલે રહી ગયા અમે, નહીં તો તમારા શબ્દો એ કેટલાને છેતર્યા છે. #gujarati #shayari
Girish Makwana
પંખી એક બેઠું ઝાડ ની ડાળીએ, ડાળી પણ પ્રેમ માં ઝૂકી ગઈ. -ગીરીશ મકવાણા #shayari #love #gujarati
Murid-e-Ishq
એેને ભુલવાની કોશિશમાં વર્ષ વિતાવ્યા પછી... વિવશતા સમજાણી!, એનાથી જોડાયેલી યાદોમા એક વર્ષ ઉમેરાયા પછી... #love #gujarati #shayari
Murid-e-Ishq
હૃદયની ખારાશને ક્યા ઠાલવું 'મુરીદ'! ભયતો એ છે કે કોઇ મીઠા જળને દરિયો ન બનાવી દઉં... #Gujarati #Shayari #Murid