Find the Latest Status about gujarati kavi zaverchand meghani from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati kavi zaverchand meghani.
अज़नबी किताब
મારી ગુજરાત ની ગરીમા ને જાણનાર.... મારા ગુજરાત ને માનનાર... મારા ગુજરાત ની ગરીમા એ, મારા ગુજરાત ની મહિમા જાણનાર... નામ બોલતા ધરતી ને કંપાવે.. તેમના કાવ્યો આખી દુનિયા ને દ્રુજાવે.... એ બીજું કોઈ નઈ, છે મારા ભારત ના રાષ્ટ્રીય શાયર.... ઝવેરચંદ મેઘાણી જેનું નામ. Zaverchand meghani🙏🙏🙏
Zaverchand meghani🙏🙏🙏
read moresam90
Ahi badhu choktha ma thai che, mukt vichar ni hatya ajaan ma thai che, Jo koi chindhe Aangdi aa murkhta taraf, Teni Kimmat kodi ma thai che. ©sam90 #gujarati #kavi #Save
Parth Valand
એ તન મૂકીને આવ્યા, મન મૂકીને આવ્યા, તમે વિચારશો કે પછી શું કામ આવ્યા? ભૂતકાળના ભ્રમ જેવો ભાવ લઈને આવ્યા, ભવિષ્ય ની ભપકાદાર ભાવના લઈને આવ્યા... એ આવ્યા નહોતા મારા કે એમના માટે, એ આવ્યા હતા ફકત મારી મોત નો નઝારો જોવા માટે... ખુદાની મહેરબાની કે મોત આટલું વહેલું મોકલ્યું, મારા ને એમના અણધાર્યા મિલનનું કારણ મોકલ્યું... આ સાંભળી ખુદા શરમાઈ ગયા, અને સાથે એ પણ, કે, મે પ્રશંસા કરી હતી એ પણ ગાળની લગોલગ... #parthvaland #gujarati #Poetry #kavi
#parthvaland #gujarati #Poetry #kavi
read moreVaghela Jateen
મેઘાણી સોરઠ માં ઘેર ઘેર ભટકી ઉકાળ્યું અમૃત સાહિત્ય હે મેઘાણી આપી છે તમે પાળિયા ને વાચા અભણ નું ગણતર નોંધ્યું ને ભાખ્યું બધું સાહિત્ય લોકગીત ને લોક કરુણા નો વગાડ્યો ડંકો દેશ માં અમર બલિદાન નું ગાથા ઠેર ઠેર લહેરાવી બાપુએ ખુદ જેને રાષ્ટ્રિય શાયર પદવી પહેરાવી... ધન્ય ધરા સોરઠ ધન્ય એના માત પિતા #meghani YourQuote Motabhai #gujaratiquotes
#Meghani YourQuote Motabhai #gujaratiquotes
read morekaushik Parmar 'ustad'
Vijay Gohel Saahil
જૂની એ પેન્સિલે આખી સદીઓ લખી અને આજ ની મોંઘી પેન એક પ્રકરણ લખી થાકે ત્યારે હસી જવાય છે. જૂના જે રબ્બરે ઘણી ભૂલો હટાવી અને આજ ના વાઈટનર ભૂલો સંતાડી ખુશ થઈ જાય ત્યારે હસી જવાય છે. જૂના જે કાગળ પર ABCD શીખ્યા અને આજે લેપટોપ કક્કો શીખવી સ્માર્ટ થઈ જાય ત્યારે હસી જવાય છે. જૂની જે થેલી માં ભણતર ઊંચક્યું અને આજ ની સ્ટાઇલિશ બેગ માં ભણતર વેચાય ત્યારે હસી જવાય છે. ગામ ની શાળા માં જિંદગી ના પાઠ ભણ્યા અને આજની English Medium પ્રવેશતા રોકે ત્યારે હસી જવાય છે. ©Vijay Gohel Saahil #kavi #writer #gujarati #author #UNIQUE #childhood_memories #poem #kavita
Kisna