Find the Latest Status about pagal gujju in attitude shayri 0 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, pagal gujju in attitude shayri 0.
Yogesh__0.0
🕴___🖤 #Instagram #Reels #foryou #Trending #Attitude #gujarati #shayri #gujju #स्पोर्ट्स
read moreShail Mehta
પુસ્તકો હારી ને ટેબલ ના ખૂણા માં પડયા છે, આંગળીઓ બધી મોબાઇલે જીતી લીધી છે ©Shail Mehta #shayri #gujjushayri #gujju
Akash Gohel
ખુલ્લા પુસ્તક જેવું, ફક્ત એ લોકો માટે બનવું, જેને એ વાંચતા આવડતું હોય.. 🙌😇 #Shayri #Gujju
Manoj Prajapati Mann
" એક તસ્વીર બનાવી છે મેં મારા જીવન ની, થોડી લાગણી, પ્રેમ ને આંખો માં સપનાઓ ના ઉપવન ની, એક તસ્વીર બનાવી છે મેં મારા જીવન ની હસતા મારા હોઠો ની કબૂલાત મેં અહીં કરી છે, ઉમ્મીદો ને ભરી ને બંધ મુઠ્ઠી મેં કરી છે જગ્યા રાખી છે ખાલી ગાલ પર એના છુવન ની, એક તસ્વીર બનાવી છે મેં મારા જીવન ની !!" ©Manoj Prajapati Mann love shayri #love #manojprajapatimann #shayri #gujju
love shayri love #ManojprajapatiMann #shayri #gujju #शायरी
read moreRishi Shah
जब से तूने मुजको छोड़ा हे तबसे बस मैने चाई ओर कलम को थामा हे 🙌🏻 🖤 😇 #blackheaven #loveyourself #love #gujju #shayri
#blackheaven #loveyourself #Love #gujju #shayri #अनुभव
read more