Nojoto: Largest Storytelling Platform

New shayari poem in gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about shayari poem in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, shayari poem in gujarati.

    LatestPopularVideo

Noopur Chhaya

A Mother's Prayer  મારી આંખ ના પલકારામાં ઘણું બધું બદલાય ગયું,
ખબર જ ના રહી કે ક્યારે,
એ મારી મમ્મી ના ખરબચડા હાથ કરચલી વાળાં બની ગયા.
મારા માટે એ આંખ નો પલકાર હતોં,
પણ હું તો ભૂલી જ ગઈ કે,
આ પલકાર‌ એ મારા બાળપણથી યુવાની સુધી નો
સમય કાપી ગયેલું.
-નૂપુર છાયા ઓઝા
(Date : 15/10/2019) #Mother #gujarati #shayari #poem

Noopur Chhaya

nojoto #Shayari #poem #gujju #gujarati

read more
આજ ઘણા ‌સમય પછી મારાથી કંઈક એવું કહેવાય ગયું,

જાણે ‌મારે તો‌ આ વાત પહેલા ‌જ કહેવાની જરૂર,

તારી સાથે લડાઇ થયાં પછી હું મારા માં નથી સમાઇ શકતી...

તારા પ્રેમમાં આંખી ડૂબી ગયા પછી,
"તું જ્યારે જ્યારે લડીને દૂર જાય છે,
તને યાદ પણ નથી કે હું ‌અડધી પણ કેમ રહીશ એકલી?".
-નૂપુર છાયા ઓઝા
(તારીખ ‌: ૦૯/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #nojoto #shayari #poem #gujju #gujarati

Noopur Chhaya

shayari poem love maa gujarati

read more
 #shayari #poem #love #maa #gujarati

Rajendrasinh Padhiyar

જિંદગી માં જો સૌથી સારુ વિચારવું હોય તો
સૌથી પેહલા કોઈ નું ખરાબ
વિચાર વાનું બંધ કરી દો...

©Rajendrasinh Padhiyar #gujarati #poem #Poetry #Shayari

#BuddhaPurnima2021

Rajendrasinh Padhiyar

ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા
જીવન ના દરેક ડગલાં પર
આપણો વિચાર
  આપણો વ્યવહાર
        આપણું કર્મ જ    
         આપણું ભાગ્ય લખે છે

         || ● શ્રી હરિ ● ||

©Rajendrasinh Padhiyar #gujarati #Shayari #shayri #poem #Poetry 

#Rose

Jignesh maru

वफादार हुए और फ़कीर बन गये,
खुदगर्ज़ अगर होते, जहाँपनाह कहलाते!!

-जीग्नेश मारु #shayari #poem #quotes #gujarati #hindi #nojoto

Noopur Chhaya

poem shayari gujarati love death happiness

read more
જ્યારે કોઈ પોતાનું જન્મી ને આવે,
ત્યારે ઘરના પગથિયાં એમના આવવાના હરખ થી જલ્દી ચડાય છે અને હરખની તાળી ઓ હાથ થી પડે છે.
ને જ્યારે કોઈ પોતાનું વિદાય લે છે,
ત્યારે એ જ ઘરના પગથિયાં એમના જવાનાં દુઃખ માં ઉતરતા એ પગ અને ખભ્ભા ઉપર ઉપાડેલી એ નનામી નો હાથ થર‌‌ થર‌ ધ્રુજે છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 15/10/2019) #poem #shayari #gujarati #love #death #happiness

Noopur Chhaya

દિવાળી ની સાફ સફાઈ માં જૂની દબાયેલી યાદો બહાર નીકળી,
આ યાદોમાં ઘણી સારી યાદો સાથે ગૂંચવાયેલા જૂના સંબંધો ની યાદો નો ઉભરો પણ બહાર આવ્યો,
આ ગૂંચવાયેલા સંબંધો ના ઉભરા માં જૂની લાગેલી માટી ઓપણ દેખાઈ,
આ માટીને સાવરણીથી સાફ કરી સુપડી માં ભરી કચરા ટોપલીમાં નાખવી,
એટલે કે ગુસ્સાથી સબંધોની જૂની યાદોને દૂર કરવી,
અથવા પાણીનું પોતું મારી એ સંબંધોની યાદોને ચોખ્ખી કરવી,
એટલે કે ફરી લાગણી બતાવી એ સંબંધોને ફરી જોડી પહેલા જેવું બની જવું.
આજ આપણા માટેની સૌથી મોટી દિવાળીની સાફ-સફાઈ હોઈ શકે.
સબંધોમાં તો હોળી દિવાળી તો આવે પણ દિવાળીની સાફ-સફાઈ ની જેમ થોડા ટાઈમ એ જો ખરાબ યાદ સાફ કરી નાખવામાં આવે ને,
તો કદાચ ક્યારેય કોઈ સંબંધ ગૂંચવાય પણ નહીં અને ખાટા પણ ન થાય.
માટે આવી નાની-મોટી સાફ-સફાઈ દિવાળી આવે કે ના આવે થોડા ટાઈમ પર કરવી જ જોઈએ.
-નૂપુર છાયા ઓઝા
(Date : 12/10/2019) #gujarati #diwali #relationshipmessage #gujaratimessage #shayari #poem

Rajendrasinh Padhiyar

એવા વ્યક્તિ ને પસંદ કરજો , જે તમારી 

Care કરવામાં ક્યારેય શરમ ના અનુભવે

©Rajendrasinh Padhiyar #Nojoto #gujarati #Shayar #Shayari #poem 

#Ring

Jignesh maru

खैर तुटना ही था 'जीग्नेश'..आखीर
भरोसा तुने अपनो पे जो कीया था..

-जीग्नेश मारु #shayari #poem #quotes #gujarati #hindi #india
loader
Home
Explore
Events
Notification
Profile