Nojoto: Largest Storytelling Platform

New guju Quotes, Status, Photo, Video

Find the Latest Status about guju from top creators only on Nojoto App. Also find trending photos & videos about, guju.

Stories related to guju

    LatestPopularVideo

Upen Patel

કૃષ્ણની વેદનાય ક્યાં ઓછી

હૈયે રહેલ રાધાને મહેલમાં
ના સમાવી શકાય,

રુક્મિણી ને સમજાવી ને
રાધા ન બનાવી શકાય...!! #quotebaba #quotedidi #love #gujulove #gujuquotes #gujaratiquote #gujaratiquote

Priyanka Rathod

Happy new year to all gujus #HappyNewYear #gujulove #writer #yqbaba #yqdidi #yqtales #yqquotes life

read more
Some people think that, next year will be better. 
The first day of a new year is just like any other day 
but  this thought keep going on.
"Next year has to be better, it just has to be."

Happy new year to all gujus 
Proud to b guju Happy new year to all gujus
#happynewyear #gujulove #writer #yqbaba #yqdidi #yqtales #yqquotes #life

Girimalsinh Chavda Giri

Gujuu

read more

Gayatri Patel GP

Wings and Fire  મનની વાત મનનાં જ રાખું.હાસ્ય દબાવી રાખું.
ઓછું બોલી ઝાઝું જતાવું.તો પણ મોઢે રીઝાવું
 વાતો વાતોમાં હું એને સતાવું.નજર નીચી કરી રીસાવું
ચેહરાની રેખાનાં ઉત્સાહ છુંપાવું.ગુસ્સે થી એને દરાવું.
પ્રેમ ભરી નજરથી એને રડાવું. બાહોમાં સમાવું..
હું શજની તો મારાં  સાજનની કહેલાવુ.. #shajanishayar#gujuupoem

Abhishek Saini

abhishek Saini Gujuki

read more

Nidhi Patel

જીંદગી ઘણું શીખવવા માગતી'તી,
પણ હું જ હાલાતોથી હારતી ગઇ,

મારા ખોટા સંબધોને સાચવવામાં જ,
હું સાચા સંબધોને મારતી ગઇ. #lifemotivation #gujuvichar #nojoto

Nidhi Patel

#Love nojoto #gujuthings

read more
ઇન્સાન દિલ કો હલકા કરને કે લિએ જી ભરકે રોતા હે...
ઓર કભી દિલ યૂહી હલકા હો જાતા હે 
જબ સર રખને કે લિએ કન્ધા અપનો કા હોતા હે..... #love #nojoto #gujuthings

Pragya Goswami (pgli)

guju

read more
કોઈકની યાદોમા ભિતરમાં કાળાકેર થાય છે, કલમ ખુદ રોઈ ઉઠે,પછી જ શબ્દો શેર થાય છે guju

DJ MAKWA

Gayatri Patel GP

મિત્રતામાં જડ્યો એક રત્ન.
મારી વાતોમાં થઈ જાય મગ્ન.
મજાક મસ્તીમાં લાગે અમારી જંગ.
મારા જન્મદિનનો બંધાણીમાં કર્યો સંગ.
મારીદોસ્તીની મિત્રતામાં રાખે એ રંગ.
હંમેશ રહે ખુશીઓ એના ઘર સંસારમાં.
દિન પ્રતિદિન વધતી જાય એની નામના.
ચારેય દિશામાં ગુંજે એવી મનોકામના.
આપને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ🌷🙏 #happy #birthday #gujaratiquotes #gujulove
loader
Home
Explore
Events
Notification
Profile