Nojoto: Largest Storytelling Platform

New shradhanjali message in gujarati language Quotes, Status, Photo, Video

Find the Latest Status about shradhanjali message in gujarati language from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

Noopur Chhaya

જિંદગી તારી ખૂબ સરસ હકીકત એ હતી...
કે લોકોનાં ગયા પછી પણ તે મને ઊભી કરી,
હસતાં શિખવાડ્યું બધાની સામે ને રડવાનો સમય ફક્ત એ ઓશિકા સામે રાખ્યો.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૩/૦૪/૨૦૨૦)
*મારી યાદો ની બારી*
If you like, please share it. #gujarati #message #love #sad

Noopur Chhaya

#gujarati #message nojoto #relations

read more
વાહ રે વાહ સંબંધની આ વ્યાખ્યા...
જ્યાં સુધી સાચવ્યા ત્યાં સુધી ખૂબ પ્રેમથી બોલાવ્યા,
આજ એક દિવસ શું વ્યસ્ત થઈ...
લોકો એ તો બારણાં જ બંધ કરી દીધાં.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૩/૦૪/૨૦૨૦)
*મારી યાદો ની બારી*
If you like, Please share it. #gujarati #message #nojoto #relations

Noopur Chhaya

nojoto #Love #gujarati #message

read more
તારી પાસેથી બીજુ કંઇ નથી જોઈતું,
બસ એક તક આપ મને તારા પડછાયાનેં એકવાર આલિંગન કરવાની.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૬/૦૩/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #nojoto #love #gujarati #message

Noopur Chhaya

મમ્મી ના એ ગર્ભ માં મને ખુબ શાંતિ લાગતી,
ત્યાં નહોતો કોઈ રાક્ષસ નો ડર,
ત્યાં ખૂબ સુરક્ષિત હું હતી તેવું મને લાગેે.
મમ્મી ના ગર્ભ માં હું જ્યારે હતી ત્યારે,
મમ્મી એ, 
"મને હર એક છોકરાઓમાં પોતાના ભાઈ અથવા કોઈ એવો સંબંધ કે જ્યાં હું સુરક્ષિત છું,
તેવું જ મને બતાવ્યું."
બહાર જ્યારે આવી ત્યારે હું લક્ષ્મી કહેવાણી,
બહાર આવી ડોક્ટરે મને કુટુંબને આપી ત્યારે પણ સંસ્કાર ના કપડા પહેરી દુનિયા વચ્ચે આવી.
આજે એ જ સંસ્કાર પકડીને,
હું જ્યારે જ્યારે ચાલી,
ત્યારે ત્યારે ખુલ્લે આમ મારી ઈજ્જત લેવાઈ.
મારા સંસ્કાર ના વસ્ત્રોને પણ,
એ રીતે ફાડી નાખવામાં આવ્યા.
કે એ રાખડી બાંધેલા હાથથી ભાઈ એ મને કાંધ આપી,
જે પપ્પા એ દુલ્હન બનાવી મને વિદાય કરવા સપનાઓ જોયેલા,
એ પપ્પા ને તેની દીકરીની બળેલી લાશને દુલ્હન બનાવી અગ્નિ સંસ્કાર આપ્યો.
કદાચ જો ખુલ્લે આમ લેવાથી મારી ઈજ્જત ને,
કોઈ ભાઈ અથવા કોઈ ન્યાય આવી ને રોકી શકે ના.
તો હું પણ ખુશી ખુશી મારા પપ્પાએ બનાવેલી એક દુલ્હન ની જેમ વિદાય લઈ શકતી,
મારા ભાઈઓ નો રાખડી બાંધે લો હાથ હવે ખાલી ના રહેત,
મારી મમ્મી ને મને જન્મ આપવાનો અફસોસ ક્યારેય ના થાત,
મને પણ કોઈ જીવનસાથીનો સહારો મળત,
હું પણ કોઈ ફરી એક સ્ત્રીને જન્મ આપત,
પણ કદાચ આ બધું મંજૂર તમને લોકોને ના તું,
પણ કોશિશ એટલે તો જરૂર કરી શકો.
કે મારી જેમ કોઈ બીજી તમારી બહેન, દીકરી કે પત્નીને આ રીતે તો દુલ્હન બનાવી વિદાય ના આપવી પડે.
લી.
-એક પીડિત યુવતી કે જે આ માંથી પસાર થઈ ચૂકી છે અથવા તમારા કંઈ પણ ન કરવા ઉપર આ માંથી પસાર થવાની છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 30/11/2019)
*મારી યાદો ની બારી*
Please share it.
#save #my #sister #rape #sad #gujarati #message

Noopur Chhaya

એ દૂર થી મને ખુશ જોઈ નજીક આવ્યો,
નજીક આવી મને જોઇ કહે છે કે,
    "જ્યારે મેં તને દૂરથી જોઈ ત્યારે તું ખુશ હતી,
      અચાનક એ ખુશી ક્યાં ગાયબ થઈ ગઈ."
મેં ફક્ત એટલું જ કહ્યું કે,
    ‌"દૂરથી તો બધું મૃગજળ જેવું જ લાગે,
     એ મારી ખુશી પણ મૃગજળ જેવી જ, 
     તને લાગી હશે, કારણ કે તે હંમેશા મને ખુશ               
     જોવા જ ઈચ્છી છે."
-નૂપુર છાયા ઓઝા
(Date : 28/11/2019)
*મારી યાદો ની બારી* #care #love #gujarati #message

Noopur Chhaya

એક ઘરડા માબાપને જોઈ મને આંખમાં આંસુ આવી ગયા,
વર્ષોથી પથારીમાં પડેલા એ દાદા ની ખુશી ખૂશી સેવા કરતા એ બા નો પ્રેમ મને હ્રદય સ્પર્શી ગયો,
કારણ કે આજકાલ લોકોને પતિ અથવા પત્ની બંને માંથી એકને પણ નાનકડી બીમારી આવે ને,
તો મોઢા બગાડીને લોકો પોતાની જવાબદારીમાંથી સરકી જવામાં વાર નથી લગાડતા.
આપણે તો એ જ ભૂલી જઈએ છીએ કે પહેલા લોકો એકબીજાને જોયા વગર જ પૂરી જિંદગી સાથ આપવા ના વચન આપીને બેઠા હતા,
આજે આપણને આટલી છૂટ મળી છે કે એકબીજાને જોઈ એકબીજાને મળી સાથ આપવાના વચનો આપણે લઇએ છીએ.
એક નાનકડી એ જ વિનંતી કે તો આવી નાની નાની વાતમાં પણ સાથ ન આપી શકો ને,
તો એવું વચન ના આપતા કોઈને કે કોઈની જિંદગી બગડી જાય.
સાથ આપો તો પૂરો આપજો બાકી પહેલા પગથીયા પરથી જ એ જમણો પગ નીચે લઈ લેજો.
-નૂપુર છાયા ઓઝા
(Date : 24/10/2019) #Love #care #message #gujarati

अज़नबी किताब

deep message in funny language 🤣🙏🙏 #ZeroDiscrimination

read more
ना जाने कितने लोगों की सोच, 
सोचने पर मजबूर करती है मुजे।
की, 
मेरी एक हार के चर्चे इस कदर हो रहे है, 
जैसे मैं कोई बड़ी हस्ती हूँ। 
और
🤭 यही बात मुजे आगे बढ़ने का होसला दे जाती है। 
तो बस इतना ही कहना है की, 
 थोड़े चर्चे कम किया करो सब। 
हारे हुए को हराने के बदले आप लोग अंजाने मे जीतने का मौका दे जाते हो। 🤭
"चर्चे संभल कर किया करो सब।"🤣
" विपक्षो पर प्रहार"
🤣अजनबी सरकार🤣
🙏🙏🙏🙏

©अज़नबी किताब deep message in funny language 🤣🙏🙏

#ZeroDiscrimination

Noopur Chhaya

પ્રેમ તારો અને આકાશના તારા બન્ને નો સરખો,
તમેં બન્ને છો તે જોઈ પણ શકાય છે ને મહેસૂસ પણ થાય છે,
બસ તમારા સુધી પહોંચી નથી શકાતું.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૨૭/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #nojoto #gujarati #gujju #love #message

Noopur Chhaya

મારા હાથ ઉપર વાગ્યાનો ઘા જોઇ..
તેણે પૂછ્યું કે તું આ ક્યાં સુધી સહન કરીશ.
મેં કહ્યું કે સહન કરવાની આદત તો તે જ પડાવી,
આ ઘાની શરૂઆત જ અહીંથી જ થઈ હતી ને.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૧૨/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #nojoto #gujarati #love #gujju #message

Noopur Chhaya

nojoto #gujarati #message #Love #SAD

read more
એ હંમેશા કરતા મને આજ અલગ લાગ્યા,
ક્યાંક પ્રેમની કમી મહેસુસ થઇ,
તેણે કહ્યું આ પ્રેમ હવે મને પાંજરા જેવો લાગે છે,
હું સંબંધમાં બંધાયેલો હોય એવું મને લાગે છે.
હળવેથી આ પાંજરાનો દરવાજો ખોલી તેને આઝાદ કરી,
મેં તેની યાદો ને સાથે લઈ તેને આઝાદી આપી.
-નૂપુર છાયા ઓઝા
(Date : 29/11/2019)
*મારી યાદો ની બારી* #nojoto #gujarati #message #love #sad
loader
Home
Explore
Events
Notification
Profile