Nojoto: Largest Storytelling Platform

Best આવતી Shayari, Status, Quotes, Stories

Find the Best આવતી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 13 Followers
  • 11 Stories

Vipul Kalani

#દિલના સબંધોને #દુનિયા #સાથ નથી #આપતી,
#કેમ કે #પ્રેમમાં ઘવાયેલા #માટે 108 નથી #આવતી.

urmin(jiya) chauhan kurmi

#આવતી કાલ ની ચિંતા

read more
નથી જોયા ક્યારેય તખ્તો તાઝ ના સપના 
તારી સાથે બસ એક સાદી જિંદગી જીવવા માંગુ છું 

તું સાથ આપ હું જીવન ભર નિભાવીશ બસ એટલુંજ કહેવા માંગુ છું 

ડરીશ નહીં કાલ શુ થશે જો આપણે સાથે હસું તો બધું જોયું જશે, હું બધા ભય ને દૂર કરી નીડર રહેવા માંગુ છું #આવતી કાલ ની ચિંતા

Kinjal Pandya

🇮🇳જય ભારત🇮🇳
સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભકામના..🌹🌹🌹

આવતી કાલે 15મી ઓગસ્ટ છે. સ્વાતંત્ર્ય દિવસ. આપણા સૌ માટે ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને ગર્વ નો દિવસ. એમાંય આ વર્ષે તો કાશ્મીરના ખૂણે ખૂણામાં આપણો તિરંગો લહેરાશે... એ પણ શાન થી.
એક ભારતના નાગરિક તરીકે મારા મનની વાત અહીં રજૂ કરું છું..
આવતી કાલે આપણા માંથી ઘણા રાષ્ટ્રધ્વજ ખરીદશે. અને ખરીદવો જ જોઈએ એમાં કંઈ જ ખોટું નથી. બીજું કંઈ નહીં તો એક ગરીબ ને રોજી રોટી મળશે. કાલે તો આપણામાં દેશભકિત ઊભરાશે.. એક દિવસીય??? ખોટું ના લગાડતા આ સત્ય છે એટલે કદાચ કડવું છે. કાલે જ લીધેલા તિરંગા પરમ દિવસે રોડ પર પડેલા દેખાશે અરે એ તો છોડો એને કોઈ ઉંચકશે પણ નહીં.
અરે!!! શરમ લાગે ને!!???

ગયા વર્ષે હું રોડ ઉપરથી તિરંગો ઉપાડતી હતી મારા જ વિદ્યાર્થીઓ એ કહ્યું ટીચર તમે કયાં કયાં વણવા જશો ??? આવા તો ઠેર ઠેર પડ્યા છે રહેવા દો કાલે કચરા વાળો ઉપાડી લેશે. હું શું બોલી શકું, હું પોતે જ શિક્ષક. હું ક્યાંક તો ચૂકી હતી.
મેં કહયું જેટલા મારા ધ્યાનમાં આવશે એટલા તો વણી જ લઈશ. બીજે દિવસે કલાસ માં હરેક ના હાથમાં થોડા થોડા તિરંગા... મેં પૂછ્યું આ ક્યાંથી લાવ્યા,કહયું તમારી જેમ જ ભેગા કર્યા. એ જ દિવસથી અમે નિર્ણય કર્યો કે અમે તિરંગો ખરીદશું તો ઘરમાં કોઈક ઊંચી જગ્યાએ મૂકશુ નહીં તો ખરીદશું જ નહીં..
અને આ વરસે તો નક્કી કર્યુ ગરીબ બાળકો ને મદદ થાય એ માટે એક તિરંગાના એને પૈસા આપવા.

આ વરસે કંઈક જુદો જ સ્વતંત્રતા દિવસ. 
એક જવાબદાર નાગરિક બની ને આ શુભ પર્વની ઉજવણી કરીએ. 
-કુંજદીપ 
ભારતીય નાગરિક. #indianculture #culture #india independence day

Own Talks

Good morning #વિચાર

read more
ખબર નય "માં-બાપ" ની ક્યારે યાદ આવતી હોય,
પણ એક વાત સાચી જ છે,
 કે પગમાં ઠેશ વાગે ત્યારે "માં" ની અને ખરાબ પરિસ્થિતિમા "બાપ" ની જ યાદ આવતી હોય છે. Good morning

Bhupendrasinh Rana(jagat)

#સબંધો ગણતરી Vani Princess Harishita Singh Poonam Rubeena Bano Sangita Gupta #વિચાર

read more
સબંધો, સ્મીત, લાગણી મા જમા ઉધાર
 ની કોઈ ગણતરી કામ નથી આવતી !!
જીંદગી ના દાખલા ને પ્રેમ થી ગણવો પડે 
જગત કારણ આની કોઈ સૂત્ર ની રીત કામ નથી આવતી. 

-ભુપેન્દ્રસિંહ રાણા "જગત " #સબંધો ગણતરી  Vani Princess Harishita Singh Poonam Rubeena Bano Sangita Gupta

Harshad Patel

108 એમ્બ્યુલન્સ ગાડીથી આપણે સૈ પરિચીત છીએ..ગમે ત્યારે જયાં ને ત્યા નાનો મોટો રોડ એકસીડન્ટ થાય એટલે એક ફોન કરવાથી પાંચ થી દશ મિનિટમાં આ ગાડી એકસીડન્ટ વાળી જગ્યાએ આવીને ઉભી થઇ જાયછે..ઘાયલ વ્યકતી હોય કે મરણ પામેલ વ્યકતિ હોય તેને સમયસર દવાખાને કે નાની મોટી નજીકની હોસ્પિટલમાં તે પહોંચાડે છે જેથી તેઓનો જલદી ઇલાજ થાય ને જો કોઇ વયકતિ વધુ ઘાયલ હોય તો તે વ્યકતી મરતાં મરતાં બચી જઇ શકેછે.. આવુ આપણે સૈ જાણીએ છીએ છતાય અમુક વાતો અમુક સમયે આપણે જાણી જોઇને નજર અંદાજ કરતા હોઇએ છીએ.. વારંવાર હોર્ન મારતી ને ટ્રાફીક

read more
108 એમ્બ્યુલન્સ ગાડીથી આપણે સૈ પરિચીત છીએ..ગમે ત્યારે જયાં ને ત્યા નાનો મોટો રોડ એકસીડન્ટ થાય એટલે એક ફોન કરવાથી પાંચ થી દશ મિનિટમાં આ ગાડી એકસીડન્ટ વાળી જગ્યાએ આવીને ઉભી થઇ જાયછે..ઘાયલ વ્યકતી હોય કે મરણ પામેલ વ્યકતિ હોય તેને સમયસર દવાખાને કે નાની મોટી નજીકની હોસ્પિટલમાં તે પહોંચાડે છે જેથી તેઓનો જલદી ઇલાજ થાય ને જો કોઇ વયકતિ વધુ ઘાયલ હોય તો તે વ્યકતી મરતાં મરતાં બચી જઇ શકેછે..
આવુ આપણે સૈ જાણીએ છીએ છતાય અમુક વાતો અમુક સમયે આપણે જાણી જોઇને નજર અંદાજ કરતા હોઇએ છીએ..
વારંવાર હોર્ન મારતી ને ટ્રાફીક

Vijay Khunt "Shaurya"

એ મારા પપ્પા હતા.... #FathersDay

read more

Sidhu Prajapati

sidhu

read more
પહેલી વખત દેવુ થાય ત્યારે ઉંઘ નથી આવતી,, 
અને પહેલો પ્રેમ થાય ત્યારે  ઉંઘ નથી આવતી,, 

બેમા કોઈ ફરક નથી sidhu

Heet Kakaiya

read more
પહેલાં રાતે સુવા નું મન થતું પણ  કોઈક

 હતું જે આપણ ને સુવા ન દેતું હવે એ

 નથી તો પણ ઊંઘ નથી આવતી એની 

યાદ મા નથી આવતી કે શું ???

Zala Raviraj Sinh

read more
''આવતીકાલ" ક્યારેય આવતી નથી,
એ જ્યારે પણ આવે છે,
આજ બની ને આવે છે,

માટે આવતી કાલે જે સારુ
કરવાની ઈચ્છા હોય એની શરૂઆત
"આજ" થી જ કરજો.

                     _રવિરાજસિહ
loader
Home
Explore
Events
Notification
Profile