Find the Best gujarativarta Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujar to jayegi tere, gujarati poem on love, kya batau uske sath waqt gujara bahut hai mere dil ka katil he sahi par pyara bahut hai shairy in hindi, love heart status gujarati shayri 0, samai gujar raha hai shayri in words 0,
Grishma Doshi
"આ વારેવારે શું સમય જોયા કરે છે?" "અરે, હું સમયસર ચાલું છું કે નહીં તે જોવ છું." "મતલબ સમય તે નક્કી કરી લીધો છે. તને ખબર જ છે કે તને ચાલતા કેટલો સમય લાગવાનો છે." "હા તો." "તો પછી?" ⏳⏳ #microtale #conversations #time #timeframe #watch #musingabouttime #gujarativarta #grishmaconversations
Vijay Gohel Saahil
ચંદ્રકલા ચંદ્રકલા નામ બોલવા જતા પહેલા, જીભ તાળવે અડકી ને થોડી લપસાય પછી દાંત ને અડકે, અને તરતજ ફેલાયેલ હોઠ થોડા સંકોચાય, પછી જીભ, ઉપર અને નીચે નાં દાંત વચ્ચે રહી ને બન્ને ને ધક્કો મારે,અને તરતજ "દ્ર" નીકળે, ત્યારબાદ જીભ અંદર નાં શૂન્યાવકાશ માં રહી ને જ "ક" શબ્દ ઉચ્ચારે અને છેલ્લે, ઉપર નાં દાંત ના તાળવે થી અડકી ના અડકી થઈ, મુખારવિંદ ને ખોલી દે ત્યારે એક નામ બહાર આવે. ચંદ્રકલા...... હા એજ. જેને હું કાના માત્રા ની મથામણો માં પડ્યા વગર, કોપીરાઇટ મારા પૂરતા સીમિત રાખી ને પ્રેમ થી સીધી પલક કહું છું. વિજય ગોહેલ "સાહીલ" ©Vijay Gohel Saahil #ghazal#poetry#poetrylovers#ghazals#gujaratipoem#gujaratidiwriting#gujaratisahitya#unique#gujaratinovel#gujarativarta
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto