Find the Best gujaratilekhak Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujar to jayegi tere, gujarati poem on love, kya batau uske sath waqt gujara bahut hai mere dil ka katil he sahi par pyara bahut hai shairy in hindi, love heart status gujarati shayri 0, samai gujar raha hai shayri in words 0,
Vijay Gohel Saahil
તૈયાર છે જગત ઉતારવા, ખાલ અધીરા, પહેરી રાખજે ડીલ પર તું, ઢાલ અધીરા. અંહિસા ની વાતો તો બરાબર હતી પણ, હવે નહિ ધરાય સામે બીજો, ગાલ અધીરા. ભેદ કોણે કેમ કર્યા, બોલ આ માણસ માં, વહે સહુ માં સમાન લોહી, લાલ અધીરા. પાસા નાખી જો થાય સામે, પડકાર તો, ચાલી નાખજે તું પણ છેલ્લી, ચાલ અધીરા. will be continue.. વિજય ગોહેલ સાહિલ ©Vijay Gohel Saahil #kavita #poem #poetry #writer #author #gujaratikavita #gujaratilekhak #lifequotes
Vijay Gohel Saahil
મારા વ્યસ્ત દિવસો ના અંતે મેળવેલી એક ખુશનૂમા સાંજ, ક્યાંક જમા હતી, હવે એ રાત થઈ ગઈ હશે. ************************ આપણા અઢળક મૌન ની વચ્ચે અથડાતી ગઝલ, ક્યાંક જમા હતી, હવે એ ફકત શબ્દ થઈ ગઈ હશે. ****************************** આપણી સમજદારી નાં ઉંબરે આવી ને રોકાઈ ગયેલ વાર્તા, ક્યાંક જમા હતી, હવે એ વાત થઈ ગઈ હશે. *********************** સાથે કરેલ ચાંદની રાત માં જાગરણ અને એની યાદ, ક્યાંક જમા હતી, હવે એ નીંદર થઈ ગઇ હશે. ************************ આપણી વચ્ચે રમતી દોડતી બાળપણ ની બધી મસ્તી, ક્યાંક જમા હતી, હવે એ જવાબદારી થઈ ગઈ હશે. ***************************** વિજય ગોહેલ સાહીલ ©Vijay Gohel Saahil #kavita #poem #poetry #writer #author #gujaratikavita #gujaratilekhak #lifequotes
#kavita #poem poetry #writer #author #Gujaratikavita #gujaratilekhak #lifequotes #viral #કવિતા #vijaygohelsaahil
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited