Find the Best મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_collab_016 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
kaushik
"બાલ ગીત" ચા નું વ્યસન ખોટું, મામાનું મન મોટું, મોટા મોટા ડુંગર, ઘરમાં મોટા ઉંદર, ઉંદરે ખાધા ઘઉં, હું પહોંચ્યો મઉ, મહુ પાસે રેવા, મા-બાપની કરવી સેવા, સેવાથી મળશે સુખ, ન મળે કોઈ ને દુઃખ, નંદુ રાજુ ભાઇ ભાઇ, તમે બચાવો પાઈ પાઈ. @-કૌશિક દવે ✏️ Open for Collab #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_સ્પર્ધા_001_બાળવાર્તા _______________________________________________________ અત્યાર સુધી મેં YQ માં બાળવાર્તા કે બાળગીત નથી વાંચ્યા કદાચ મારા ધ્યાનમાં નહીં આવ્યા હોય પણ બે વ્યક્તિઓ જેને હું ઓળખું છું એમને હિન્દી અને English માં બહુ સરસ લખ્યા હતા - આપણાં masha બેન અને એક pooran Kaur (હું શોધી ને Highlight કરીશ) બાળવાર્તા કે બાળગીત વાંચવામાં સરળ લાગે પણ લખવા એટલા સરળ નથી કદાચ તો આ subject એક ચેલેંજ સમજીને ભાગ લેવાનો પ્રયત્ન કરજો
✏️ Open for Collab #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_સ્પર્ધા_001_બાળવાર્તા _______________________________________________________ અત્યાર સુધી મેં YQ માં બાળવાર્તા કે બાળગીત નથી વાંચ્યા કદાચ મારા ધ્યાનમાં નહીં આવ્યા હોય પણ બે વ્યક્તિઓ જેને હું ઓળખું છું એમને હિન્દી અને English માં બહુ સરસ લખ્યા હતા - આપણાં masha બેન અને એક pooran Kaur (હું શોધી ને Highlight કરીશ) બાળવાર્તા કે બાળગીત વાંચવામાં સરળ લાગે પણ લખવા એટલા સરળ નથી કદાચ તો આ subject એક ચેલેંજ સમજીને ભાગ લેવાનો પ્રયત્ન કરજો #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #mashaandthebear #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_collab_016
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited