Nojoto: Largest Storytelling Platform

Best mashaandthebear Shayari, Status, Quotes, Stories

Find the Best mashaandthebear Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about bza to mas, masha and the bear in hindi, masha and the bear, masha allah meaning in hindi, masha allah meaning in urdu,

  • 4 Followers
  • 8 Stories

Aishwarya Govindraj

Nitesh Prajapati

✏️ Open for Collab #મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_001 _______________________________________________________ જીવન માં સુખ અને દુઃખ બંને ચાલે જ રાખે છે, દુઃખ ની ફરિયાદ આપણે ઈશ્વર ને કરતા જ રહીએ છીએ, પણ ઘણી વખતે ભૂલી જઈએ છીએ કે ઈશ્વરે ઘણું બધું આપ્યું પણ છે.. તો આજે યાદ કરીને, સમય મળે ત્યારે, ઈશ્વર ને એક આભાર પત્ર તમારા ભાવ રજૂ કરીને લખી શકો છો (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) આ વિષય / પોસ્ટ વધુ લોકો સમક્ષ પહોંચે તે માટે Highlight પણ કરી શકો છો #YourQuoteAndMine #yourquotebaba #yqmotabhai #yqgujarati #restzone #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_collab_017 #mashaandthebear

read more
કે મને નિમિત્ત બનાવ્યો જીંદગી ના કર્મો માટે,
કેટલાય જન્મ ના ફેરા પછી, 
મનુષ્ય રૂપી દેહ તરીકે નો અવતાર આપ્યો મને. 
 ✏️ Open for Collab 
#મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_001 
_______________________________________________________
જીવન માં સુખ અને દુઃખ બંને ચાલે જ રાખે છે, દુઃખ ની ફરિયાદ આપણે ઈશ્વર ને કરતા જ રહીએ છીએ, પણ ઘણી વખતે ભૂલી જઈએ છીએ કે ઈશ્વરે ઘણું બધું આપ્યું પણ છે.. 
તો આજે યાદ કરીને, સમય મળે ત્યારે, ઈશ્વર ને એક આભાર પત્ર તમારા ભાવ રજૂ કરીને લખી શકો છો (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) 

આ વિષય / પોસ્ટ વધુ લોકો સમક્ષ પહોંચે તે માટે Highlight પણ કરી શકો છો

Nitesh Prajapati

✏️ Open for Collab _______________________________________________________ આ ફોટોગ્રાફ शaktiसा દ્રારા લેવામાં આવ્યો છે, શક્તિ ભાઈ વિશે પાછળની પોસ્ટ માં લખ્યું છે, આ ફોટો ઘણા સમયથી મારા Bookmark માં છે અને જ્યારે જોવું છું ત્યારે વિચારે ચડી જાવું છું, તમને પણ કોઈ વિચાર આવતો હોય તો તમે તમારી રીતે, કવિતા, લેખ કોઈ પણ રીતે લખી શકો છો, ફોટો જોતા હજારો વિષય સામે ઉભરી આવે છે એટલે વિષય કોઈ આપ્યો નથી અને હું કોઈને invitation પણ મૂકીશ નહીં તમને સારું લાગે તો તમે highlight કરી invite કરો અથવા તમને થાય #yqdidi #YourQuoteAndMine #ગુજરાતી #yqmotabhai #yqgujarati #mashaandthebear #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_collab_013

read more
સવાર ના ઉગતા સૂરજ ના તડકા માં,
રેતી ના ઢગલા માં પોતાનાં અંદાજ માં રમતું બાળક.

મુખ નું તેજ અને જોવાની તીક્ષ્ણતા,
જાણે મોટું થઈ ને આ જ બાળક,
કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ બનવા ની રાહ માં છે.

આંખો ની રોનક અને અદમ્ય ઝંખના જોઈ ,
લાગે જાણે બાળક ના મન માં  શું ચાલી રહ્યું હશે?  ✏️ Open for Collab 
_______________________________________________________
આ ફોટોગ્રાફ शaktiसा  દ્રારા લેવામાં આવ્યો છે, શક્તિ ભાઈ વિશે પાછળની પોસ્ટ માં લખ્યું છે, આ ફોટો ઘણા સમયથી મારા Bookmark માં છે અને જ્યારે જોવું છું ત્યારે વિચારે ચડી જાવું છું, તમને પણ કોઈ વિચાર આવતો હોય તો તમે તમારી રીતે, કવિતા, લેખ કોઈ પણ રીતે લખી શકો છો, 

ફોટો જોતા હજારો વિષય સામે ઉભરી આવે છે એટલે વિષય કોઈ આપ્યો નથી

અને હું કોઈને invitation પણ મૂકીશ નહીં તમને સારું લાગે તો તમે highlight કરી invite કરો અથવા તમને થાય

Darsh

✏️ Open for Collab _______________________________________________________ આ ફોટોગ્રાફ शaktiसा દ્રારા લેવામાં આવ્યો છે, શક્તિ ભાઈ વિશે પાછળની પોસ્ટ માં લખ્યું છે, આ ફોટો ઘણા સમયથી મારા Bookmark માં છે અને જ્યારે જોવું છું ત્યારે વિચારે ચડી જાવું છું, તમને પણ કોઈ વિચાર આવતો હોય તો તમે તમારી રીતે, કવિતા, લેખ કોઈ પણ રીતે લખી શકો છો, ફોટો જોતા હજારો વિષય સામે ઉભરી આવે છે એટલે વિષય કોઈ આપ્યો નથી અને હું કોઈને invitation પણ મૂકીશ નહીં તમને સારું લાગે તો તમે highlight કરી invite કરો અથવા તમને થાય #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #mashaandthebear #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_collab_013

read more
વિશ્વાસનો સઢ ને વ્યવસ્થા નાં હલેસાં!
નાનકડી હોડી પણ ભવસાગર તારવાનાં.
ચિન્તા ને રઘવાટ ત્યાં શું કરવાનાં...!? ✏️ Open for Collab 
_______________________________________________________
આ ફોટોગ્રાફ शaktiसा  દ્રારા લેવામાં આવ્યો છે, શક્તિ ભાઈ વિશે પાછળની પોસ્ટ માં લખ્યું છે, આ ફોટો ઘણા સમયથી મારા Bookmark માં છે અને જ્યારે જોવું છું ત્યારે વિચારે ચડી જાવું છું, તમને પણ કોઈ વિચાર આવતો હોય તો તમે તમારી રીતે, કવિતા, લેખ કોઈ પણ રીતે લખી શકો છો, 

ફોટો જોતા હજારો વિષય સામે ઉભરી આવે છે એટલે વિષય કોઈ આપ્યો નથી

અને હું કોઈને invitation પણ મૂકીશ નહીં તમને સારું લાગે તો તમે highlight કરી invite કરો અથવા તમને થાય

kaushik

✏️ Open for Collab #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_સ્પર્ધા_001_બાળવાર્તા _______________________________________________________ અત્યાર સુધી મેં YQ માં બાળવાર્તા કે બાળગીત નથી વાંચ્યા કદાચ મારા ધ્યાનમાં નહીં આવ્યા હોય પણ બે વ્યક્તિઓ જેને હું ઓળખું છું એમને હિન્દી અને English માં બહુ સરસ લખ્યા હતા - આપણાં masha બેન અને એક pooran Kaur (હું શોધી ને Highlight કરીશ) બાળવાર્તા કે બાળગીત વાંચવામાં સરળ લાગે પણ લખવા એટલા સરળ નથી કદાચ તો આ subject એક ચેલેંજ સમજીને ભાગ લેવાનો પ્રયત્ન કરજો #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #mashaandthebear #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_collab_016

read more
"બાલ ગીત"
ચા નું વ્યસન ખોટું,
મામાનું મન મોટું,
મોટા મોટા ડુંગર,
ઘરમાં મોટા ઉંદર,
ઉંદરે ખાધા ઘઉં,
હું પહોંચ્યો મઉ,
મહુ પાસે રેવા,
મા-બાપની કરવી સેવા,
સેવાથી મળશે સુખ,
ન મળે કોઈ ને દુઃખ,
નંદુ રાજુ ભાઇ ભાઇ,
તમે બચાવો પાઈ પાઈ.
@-કૌશિક દવે

 ✏️ Open for Collab 
#મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_સ્પર્ધા_001_બાળવાર્તા
_______________________________________________________
અત્યાર સુધી મેં YQ માં બાળવાર્તા કે બાળગીત નથી વાંચ્યા 
કદાચ મારા ધ્યાનમાં નહીં આવ્યા હોય પણ બે વ્યક્તિઓ જેને હું ઓળખું છું એમને હિન્દી અને English માં બહુ સરસ લખ્યા હતા - આપણાં masha બેન અને એક pooran Kaur (હું શોધી ને Highlight કરીશ) 

બાળવાર્તા કે બાળગીત વાંચવામાં સરળ લાગે પણ લખવા એટલા સરળ નથી કદાચ તો આ subject એક ચેલેંજ સમજીને ભાગ લેવાનો પ્રયત્ન કરજો

kaushik

Open for Collab #મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_002 _______________________________________________________ આમ તો આપને वसुधैव कुटुम्बकम માં માનવા વાળા અને ભારતીય પણ ખરા જ પણ ગરવી ગુજરાતી પણ ખરા.... તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય તો. તમે સુંદર collab થી એની અભિવ્યક્તિ કરી શકો છો (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) આ વિષય / પોસ્ટ વધુ લોકો સુધી પહોંચે એ માટે highlight પણ કરી શકો છો #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #mashaandthebear #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_collab_018

read more
મારું ગુજરાત મારી ગુજરાતી
મીઠી ભાષા બોલે..
એવી મીઠી ભાષા ગુજરાતી
પારસીઓની માતૃભાષા બને
મને ગર્વ છે હું ગુજરાતી છું
ફાફડા જલેબીની લહેજત
ખમણ ઢોકળા નાસ્તામાં
વારતહેવારે ફરસાણ જુદા
ભજીયા તો બારેમાસ
મને ગર્વ છે હું ગુજરાતી છું
નાટ્યકલા ને સુગમસંગીતમાં
ગુજરાતી પણ આગળ
દુનિયાભરમાં રાસગરબા
ગુજરાતી ભાષામાં ગવાય
મને ગર્વ છે હું ગુજરાતી છું
- કૌશિક દવે Open for Collab 
#મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_002
_______________________________________________________
આમ તો આપને वसुधैव कुटुम्बकम માં માનવા વાળા અને ભારતીય પણ ખરા જ પણ ગરવી ગુજરાતી પણ ખરા.... 
તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય તો. તમે સુંદર collab થી એની અભિવ્યક્તિ કરી શકો છો  (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) 

આ વિષય / પોસ્ટ વધુ લોકો સુધી પહોંચે એ માટે highlight પણ કરી શકો છો

kaushik

Open for Collab #મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_002 _______________________________________________________ આમ તો આપને वसुधैव कुटुम्बकम માં માનવા વાળા અને ભારતીય પણ ખરા જ પણ ગરવી ગુજરાતી પણ ખરા.... તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય તો. તમે સુંદર collab થી એની અભિવ્યક્તિ કરી શકો છો (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) આ વિષય / પોસ્ટ વધુ લોકો સુધી પહોંચે એ માટે highlight પણ કરી શકો છો #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #mashaandthebear #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_collab_018

read more

ઉદાર મને જીવતો ગુજરાતી
મંદિરોમાં સદાવ્રત
દાન દક્ષિણા સદાય આપે
યાત્રા કરે ભારતભરમાં
મને ગર્વ છે હું ગુજરાતી છું
અલગ અલગ બોલીઓ
પણ ભાષા તો ગુજરાતી
સૂરતીનો લહેકો જુદો
મીઠી બોલી કાઠિયાવાડી
મને ગર્વ છે હું ગુજરાતી છું
- કૌશિક દવે
 Open for Collab 
#મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_002
_______________________________________________________
આમ તો આપને वसुधैव कुटुम्बकम માં માનવા વાળા અને ભારતીય પણ ખરા જ પણ ગરવી ગુજરાતી પણ ખરા.... 
તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય તો. તમે સુંદર collab થી એની અભિવ્યક્તિ કરી શકો છો  (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) 

આ વિષય / પોસ્ટ વધુ લોકો સુધી પહોંચે એ માટે highlight પણ કરી શકો છો

kaushik

✏️ Open for Collab #મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_001 _______________________________________________________ જીવન માં સુખ અને દુઃખ બંને ચાલે જ રાખે છે, દુઃખ ની ફરિયાદ આપણે ઈશ્વર ને કરતા જ રહીએ છીએ, પણ ઘણી વખતે ભૂલી જઈએ છીએ કે ઈશ્વરે ઘણું બધું આપ્યું પણ છે.. તો આજે યાદ કરીને, સમય મળે ત્યારે, ઈશ્વર ને એક આભાર પત્ર તમારા ભાવ રજૂ કરીને લખી શકો છો (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) આ વિષય / પોસ્ટ વધુ લોકો સમક્ષ પહોંચે તે માટે Highlight પણ કરી શકો છો #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_collab_017 #mashaandthebear

read more
મળેલું જીવન સાર્થક કરીએ
પ્રભુ તમને હંમેશા યાદ કરીએ
સુખ દુઃખ છે મનનું કારણ
એ સમજીને કર્મશીલ બનીએ
અહીં સુધી લાવ્યા હેતથી સાચવ્યા
હે પરમેશ્વર તમારો આભાર માનીએ
ઉપકારો અગણિત આપના પ્રભુ
સમજી વિચારીને ડગલું ભરીએ
ઈશ્વર શરણ ને  મહત્વ કર્મનું
પરમાત્મા તમને વંદન અમારું
- કૌશિક દવે ✏️ Open for Collab 
#મોટાભાઈના_નાનાભાઈ_સાથે_collab_001 
_______________________________________________________
જીવન માં સુખ અને દુઃખ બંને ચાલે જ રાખે છે, દુઃખ ની ફરિયાદ આપણે ઈશ્વર ને કરતા જ રહીએ છીએ, પણ ઘણી વખતે ભૂલી જઈએ છીએ કે ઈશ્વરે ઘણું બધું આપ્યું પણ છે.. 
તો આજે યાદ કરીને, સમય મળે ત્યારે, ઈશ્વર ને એક આભાર પત્ર તમારા ભાવ રજૂ કરીને લખી શકો છો (કવિતા, પ્રાર્થના, લેખ, કોઈ પણ સ્વરૂપે) 

આ વિષય / પોસ્ટ વધુ લોકો સમક્ષ પહોંચે તે માટે Highlight પણ કરી શકો છો

About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile