tags

Best purelove Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best purelove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 138 Followers
  • 353 Stories
  • Popular Stories
  • Latest Stories

"આંખના ખૂણે આવેલું પાણી પાંપણ ભીંજવી ગયું દિલના કોઈ ખૂણે રહેતું આજે ફરી યાદ આવી ગયું -કુંજદીપ"

આંખના ખૂણે આવેલું પાણી પાંપણ ભીંજવી ગયું 
દિલના કોઈ ખૂણે રહેતું આજે ફરી યાદ આવી ગયું 

-કુંજદીપ

#Love #missyou #distancelove #truelove #purelove

16 Love
3 Share

"મારું સુંદર હોવું ક્યાં જરુરી છે!? તારામાં જીવંત રહુ એ જ જરૂરી છે. -કુંજદીપ"

મારું સુંદર હોવું ક્યાં જરુરી છે!?
 તારામાં જીવંત રહુ એ જ જરૂરી છે.
-કુંજદીપ

#Love #Lovestory #truelove #purelove

21 Love
2 Share

"माँ जिंदगी की तपिश से वाकिफ थी वो, हमेशा मुझे अपनी छाँव में रखती थी, जब तलक वो थी, मेरे घर में जन्नत बसती थी।।"

माँ   

 जिंदगी की तपिश से वाकिफ थी वो, 
हमेशा मुझे अपनी छाँव में रखती थी, 
जब तलक वो थी, 
मेरे घर में जन्नत बसती थी।।

#maa#purelove#heaven#SaurabhArora#सौरभअरोड़ा

17 Love
3 Share

"ન હતું મારું કદાચ એ જ છૂટ્યું હશે બાકી ભાગ્યમાં હોય એ ક્યાં જાય છે!? મારું મારું કરી જેનું વળગણ હતું મને પણ,બીજાનું ભાગ્ય ક્યાં આપણું હોય છે?? -કુંજદીપ"

ન હતું મારું કદાચ એ જ છૂટ્યું હશે
બાકી ભાગ્યમાં હોય એ ક્યાં જાય છે!?


મારું મારું કરી જેનું વળગણ હતું મને
પણ,બીજાનું ભાગ્ય ક્યાં આપણું હોય છે??

-કુંજદીપ

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove

15 Love

"રોજ રોજ તારા આ શું છે નખરાં??? એકધારો વરસી ભીંજવી જા ને જરા. જાણું મારી યાદ ખેંચી લાવે છે તને અહીં હવે તું જ કહે આપણે દૂર રહેશું ખરા.!? -કુંજદીપ"

રોજ રોજ તારા આ શું છે નખરાં???
એકધારો વરસી ભીંજવી જા ને જરા. 

જાણું મારી યાદ ખેંચી લાવે છે તને અહીં 
હવે તું જ કહે આપણે દૂર રહેશું ખરા.!? 

-કુંજદીપ

#પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #rain #rainlovers

16 Love