Nojoto: Largest Storytelling Platform

Best અલગ Shayari, Status, Quotes, Stories

Find the Best અલગ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 43 Followers
  • 104 Stories
    PopularLatestVideo

tr. Madhav Patel

#Alag che #અલગ છે. #હું અને તું #વિચારો

read more
mute video

Vipul Kalani

"#બહારથી દેખાય એ #તો ફક્ત 
#ઝલક હોય #છે..
  #પણ અંદરથી  #દરેક વ્યક્તિ
  #અલગ  હોય #છે".v₹ #Life

sachin goswami

read more
🙏🌹 જીવન કેવું તો જીવી ગયા. સૌના હૃદયમાં વસી ગયા. સંતાનોની માતા બની ને પ્રેમ આપ્યો વાલ કર્યો અને પુરી જીંદગી સંતાનોની ચિંતા કરતા રહ્યા.
                       યુવાનીના દિવસોમાં માતા-પિતા અને ભાઈઓના દુઃખ દૂર કરતા રહ્યા પરિવાર પાછળ યુવાની ની જિંદગી કાઢી નાખી પોતે દુઃખ વહેતા રહ્યા. અને પોતાના દુઃખની વેદના કોઈને કહી ન શક્યા.
             કેવી તે જિંદગી જીવી ગયાપત્ની અને બાળકોને સુખના દિવસો નો સમય આપી ન શક્યા. પૂરી જિંદગી પોતે દુઃખની વેદના સહન કરતા રહ્યા. છતાં સુખ નો દિવસ આવ્યો નહીં. કેવી તે જિંદગી જીવી ગયા. 
                જીવનમાં સુખનો દિવસ આવ્યો તો પત્નીને ગુમાવી બેઠા. કેવી તે જિંદગી જીવી ગયા.. 
                  સંતાનોને ખુશ રાખવા માટે પિતા માંથી માતા બની સંતાનોને ખુશ રાખવા માટે સંતાનોથી જૂઠું બોલીને એકલવાયું જીવન જીવવા લાગ્યા. 
                   પોતે દુઃખની વેદના સહન કરી. સંતાનો ને સુખી દેખવા માટે હસતા દેખવા માટે પોતે દુઃખને વેદનાઓ સહન કરતા રહ્યા. કેવી રીતે જિંદગી જીવી ગયા..
                  વિધાતા ના  કેવા ખેલ જિંદગીમાં સુખનો દિવસ આવ્યો.(ગરીબીમાંથી સુખસાયબી તરફના રસ્તા ના મળ્યા) પુત્ર-પુત્રવધુ પૌત્રી.ઓના આગમનથી ઘરમાં ખુશાલીનો માહોલ આવ્યો. એક સ્ત્રી વગરનું ઘર મંદિર બની ગયું. સુખ સાયબી ના દિવસો આવ્યા. જીવનમાં થોડા ખુશાલી ના દિવસો આવ્યા.. તો પરિવારથી અલગ થવાના તેડા આવ્યા... તમે તો બાપુ કેવી રીતે જિંદગી જીવી ગયા.. 
                         તમે તો જીવ્યા જિંદગી ત્યાં સુધી દુઃખના ઝેર પીતા રહ્યા. સંતાનોને હસતા દેખવા માટે પોતે દુઃખ સહન કરતા રહ્યા પોતાના સંતાનોને સાચી વાત કહેવા પણ ન રહ્યા કેવી તો જિંદગી જીવતા ગયા બાપુ તમે.... 
                   દીકરાઓના સુખના દિવસો દેખી તમે તો હસતા રહ્યા.ને અચાનક યમરાજ ના તેડા આવી ગયા બાળકોને છોડીને તો ચાલી ગયા પરિવારથી અલગ થઈ ગયા કેવી તો બાપુ તમે જિંદગી જીવી ગયા..   
                  બાપુ તમે તો એક માં નો પ્રેમ આપ્યો ભાઈ નો પ્રેમ આપ્યો પત્ની નો પ્રેમ આપ્યું અને દિકરા-દિકરીઓ નો પ્રેમ આપ્યો. સદાય પરિવારના  સાથે આત્માથી જોડાયેલા રહેજો...... 
                  બાપુ તમારી અને પરિવારની થયેલી ,વાતો ,અધૂરા રહી ગયેલા કામ અમે પૂરા કરી શકીએ એટલી અમને હિંમત આપજો.... 
                  તમારી ખોટ તો ભગવાન પણ પૂરી નહીં કરી શકે. બસ હવે તો રહી તસવીર અને તમારી યાદો ના સહારે જિંદગી જીવી લઈશું...
             ઓફિસના કામે થી થાકી ને ઘરે આવીશું. તો હવે સુખદુઃખની વાતો કોની સાથે કરીશું. તસવીર તમારી જોઈ બે ઘડી રડી લઈશું.. પણ બાપુ તમારી ખોટ તો કોઈ પૂરી નહીં કરી શકે.. કેવી તો જિંદગી જીવી ગયા...
                    તમને પડેલી વેદના ના દિવસ સો યાદ આવશે. તો તસવીર તમારી જોઈ. ઘડી બે ઘડી રડી લઈશું..્ 
                  તમારા જીવનના ચઢાવ ઉતાર, વેદનાઓ, તમારી યાદો. તમારા હસતા ચહેરા. અને તમારી જિંદગી ના ગરીબીના દિવસો, આ બધું લખવા અને યાદ કરવા માટે શબ્દો બહુ છે, પણ આંખમાંથી તમારી વેદનાના પાણી વહી રહ્યા છે,, બાપુ જિંદગી તો તમે કેવી જીવી ગયા. સૌને હસતા મૂકી તમે ચાલ્યા ગયા... તમારા પરિવાર સાથે આત્મસ્વરૂપે  જોડાયેલા રહેજો,,,,,,,,   
                  ભગવાનનાં તસ્વીર ની નહીં પણ આજથી તમારા તસવીર ની પૂજા થશે, દીકરાઓના દુઃખના દિવસોમાં અંતરથી જોડાયેલા રહેજો, દીકરાઓના સંસાર માં કોઈ પ્રકારનું દુઃખ ન આવે ,આપણા પરિવાર સાથે આત્મા  સ્વરૂપે. જોડાયેલા રહેશો. બાપુ કેવી તો તમે જિંદગી જીવી ગયા .,🙏🙏🌹🌹😭😭😭😭😭.્્્

ugly Boy

હા, હું અલગ છું.... #વિચાર

read more
હા, હું અલગ છું...
 કારણ કે હું મારો સમય વેડફાતો નથી છોકરીયો સામે સાબિત કરવા કે હું બીજા છોકરોઓ થી અલગ છું હા, હું અલગ છું....

Sapna Agravat

#વિચારનાવમળ #માલિની #છંદ #કવિતા

read more
છંદ- માલિની વર્ણ-15
બંધારણ- નસલ નસલ માતારા યમાતા  યમાતા 
                લલલ લલલ ગાગાગા લગાગા લગાગા 

ડગર પર મળે જો ઘાવ તો ના ડરુ છું
મલમ હરઘડી સાથે લઈને ફરું છું
પતઝડ સમ આવી મૌસમો ની હવા તો
ગુલશન લઇ હૈયે ધ્યાન રોજે ધરું છું 

અલગ અલગ રંગો જીંદગી તો બતાવે 
વિવિધ ચિત્ર બનાવીને ખુશીથી ઠરું છું 
પળપળ મળતાં સ્વાર્થી રસ્તાઓ મને તો
ડગમગ કદમો તો ના કદીયે કરું છું

વન વન ભટકે શોધે સુગંધી મળે ક્યાં
અગર અટક કસ્તુરી લઈને ઠરું છું
મૃગજળ વમળોને જોઇ મુંઝાય હૈયું
તરત કમળ રેતે જાય ખીલી સ્મરું છું

- Sapna Agravat #વિચારનાવમળ #માલિની #છંદ

Harshad Patel

પ્રેમ એક સારી જીંદગી પણ આપે છે તો એ જ પ્રેમ કયારેક મોત બનીને પણ આવેછે..! એક પ્રેમ કરતું હોય પણ બીજી સામેવાળી વ્યક્તિ કદાચ તેને પ્રેમ ના પણ કરતું હોય! આવા વધુ કિસ્સા છોકરાઓમાં બનતા હોયછે. ઘણા એવુ સમજે છે કે એકબીજા સાથે બોલવાથી કે એકાન્તમાં બેસવાથી કે એક કપ સાથે કોફી પીવાથી જાણે એકબીજાને પ્રેમ થઇ ગયો સમજે છે..પણ આ કોઇ પ્રેમ નથી હોતો હા દોસ્તી ચોક્કસ કહી શકાયછે..પણ આજના નાદાન છોકરાઓ તેને પ્રેમ સમજી બેસેછે પણ જયારે તે છોકરી બીજા છોકરાને સાચો પ્રેમ કરતી હોય ત્યારે પેલા એકતરફી છોકરાને આ સહન થતું નથી..

read more
પ્રેમ એક સારી જીંદગી પણ આપે છે તો એ જ પ્રેમ કયારેક મોત બનીને પણ આવેછે..!
એક પ્રેમ કરતું હોય પણ બીજી સામેવાળી વ્યક્તિ કદાચ તેને પ્રેમ ના પણ કરતું હોય! આવા વધુ કિસ્સા છોકરાઓમાં બનતા હોયછે.
ઘણા એવુ સમજે છે કે એકબીજા સાથે બોલવાથી કે એકાન્તમાં બેસવાથી કે એક કપ સાથે કોફી પીવાથી જાણે એકબીજાને પ્રેમ થઇ ગયો સમજે છે..પણ આ કોઇ પ્રેમ નથી હોતો હા દોસ્તી ચોક્કસ કહી શકાયછે..પણ આજના નાદાન છોકરાઓ તેને પ્રેમ સમજી બેસેછે પણ જયારે તે છોકરી બીજા છોકરાને સાચો પ્રેમ કરતી હોય ત્યારે પેલા એકતરફી છોકરાને આ સહન થતું નથી..

NITIN VASAVA

read more
પીઝા... આવે છે ચોરસ બોક્સમાં,
ખોલો તો ગોળ નીકળે છે.. અને ખાતી વખતે ત્રિકોણ હોય છે..જિંદગી અને લોકોનું પણ એવું જ છે...દેખાય છે અલગ...નીકળે છે અલગ... અને વર્તે છે પણ અલગ...

Sapna Agravat

#વિચારનાવમળ #માલિની #છંદોબધ્ધ #કવિતા

read more
છંદ:-માલિની
વર્ણ:-15
બંધારણ :- નસલ નસલ માતારા યમાતા યમાતા
            લલલ લલલ ગાગાગા લગાગા લગાગા

ભટક ભટક તો મંઝીલ ના તું ઠરે છે 
ડગર ડગર જોને કોઇ આશા ફરે છે 
સડક સડક તો જોને પુકારો કરે છે 
અટક અટક ના શાને ડરીને મરે છે.

ભડક ભડક સ્વપ્નો તો અહીંયા બળે છે 
અરસ પરસ હૈયે હામ રાખી રહે છે 
અલગ અલગ રંગો જીંદગી તો ભરે છે 
કદમ સફળતા હોંશે અહીં ના ડગે છે.

- Sapna Agravat #વિચારનાવમળ #માલિની #છંદોબધ્ધ

Supreme Spirit

read more
😘કાИФ🇮🇳રાDHД😘

સૂરજ અલગ હતો અને તડકા અલગ હતા,
શબ્દો જુદા હતા અને પડઘા અલગ હતા.
છેવટ સુધી તપાસ કરી પણ મળ્યા નહીં,
જે સ્વપ્નમાં જોયા હતા રસ્તા અલગ હતા...!!!

😘кѦη◎🇮🇳ґѦ∂ℌѦ😘
loader
Home
Explore
Events
Notification
Profile