Nojoto: Largest Storytelling Platform

Best દરેક Shayari, Status, Quotes, Stories

Find the Best દરેક Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 37 Followers
  • 98 Stories
    PopularLatestVideo

Mukeshdan Gadhavi

#દરેક પળ માં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે ખોઈ બેસો તો યાદ છે અને જીવી લો તો જિંદગી છે... ! #પ્રેરક

read more
mute video

Mukeshdan Gadhavi

#દરેક રેસ માં જીતવા નુ નથી હોતુ અમુક રેસમાં ટકી રહેવા નું હોય છે #પ્રેરક

read more
mute video

raja raja

#છું #સ#સંબંધ #દરેક #ફરી #છુ #છું #વિચારો

read more
mute video

RjSunitkumar

#દરેક સ્ત્રી ને સમર્પિત....

read more
તે માલ નથી
તે કોઈ આઇટમ નથી
તે ફટાકડી પણ નથી
આદર કરો એ શક્તિ નો કે જે
કોઈની બહેન છે
કોઈની દીકરી છે
કે જેમ તમારી કોઈ લાડલી હોય ને 
એમ જ તે કોઈક ની લાડકી છે
તે એક છોકરી નઈ પણ માં શક્તિ છે ....

©RjSunitkumar #દરેક સ્ત્રી ને સમર્પિત....

Vipul Kalani

"#બહારથી દેખાય એ #તો ફક્ત 
#ઝલક હોય #છે..
  #પણ અંદરથી  #દરેક વ્યક્તિ
  #અલગ  હોય #છે".v₹ #Life

KD Gadhvi

જીંદગી

read more
જીંદગી છે યાર જલસાથી જીવો....

✍️ કાનજી ગઢવી

   "જીંદગી" શબ્દ નાનો છે પણ દરેક માટે જીંદગીનો અર્થ જુદો જુદો હોય છે. જીંદગીમાં દુઃખો, દર્દો, પીડાઓ, મુસીબતો, બીમારીઓ, ઘડપણ છે અને અંતે મૃત્યુ તો છે જ. પણ આ બધું હોવાં છતાં પણ જીંદગીને જલસાથી જીવવા માટે સાહસ તો જોઈએ જ. ખાલી સુખ જ હોય જીંદગીમાં તો એ જીંદગી શું કામની? અને ખાલી દુઃખ જ હોય જીંદગીમાં તો પણ એ જીંદગી શું કામની?.. દુઃખ આવે ત્યારે જ તો સુખની કિંમત ખબર પડે ને‌ અને  જીંદગી તો સુખ અને દુઃખનો સરવાળો છે. અને દુઃખ હોય જીંદગીમાં તો ફરિયાદ શું કરવી.. એવું કોણ છે અહીં જેને દુઃખ નથી જીંદગીમાં. દુઃખમાં પણ હસીને જીવવું બસ એ જ તો છે જીંદગીની સાચી વ્યાખ્યા.. જીંદગી ને દરેક ક્ષણ માણવું જોઈએ કારણ કે આપણે નથી જાણતા કે ક્યું ક્ષણ છેલ્લું ક્ષણ હશે. હવે વાત રહી જીંદગીને જલસાથી જીવવાની. જીંદગી જીવો તો જલસાથી જીવો કારણ કે જીંદગી ક્યાં ફરી મળવાની છે. ભુલી જાઓ શું મેળવ્યું છે ને શું ગુમાવ્યું છે બસ આ ક્ષણને જલસાથી જીવો લ્યો. મૃત્યુ તો અંતે આવવાનું જ છે તો શું કામ આપણે જીંદગી ને દુઃખી થઈને વેડફી દ‌ઈએ. જીંદગી જેટલી હોય જેવી હોય બસ જલસાથી અને હસી ખુશીથી ચાલોને જીવી લ‌ઈએ..

✍️ કાનજી ગઢવી જીંદગી

Roshani prajapati

📝🍃🍁🍁

read more
મંઝિલે મંઝિલે વિસામાં નથી હોતા.
 સાથે ચાલનારા દરેક હમસફર નથી હોતા.
    મળે છે લોકો આ ટૂંકી જિંદગીમાં,
પણ તમને ગમતા દરેક તમારા નથી હોતા... 📝🍃🍁🍁

Abhishek Barot

સીમા

read more
સીમા દરેક વસ્તુ ની એક સીમા હોય છે, 
સાહેબ, 
કોઈ તમારી દરેક વાત માનતું હોય,
 તમારી ઈજ્જત કરતું હોય, ને તો એ માણસ
 તમને ખોવા થી ડરતો હોય છે, બાકી
કોઈ માણસ  પોતાની
દુભાતી લાગણી ઘણા સમય સુધી,
સહન ન કરી શકે...
                                     (Abhishek Barot) સીમા

Harshad Patel

આજકાલ બસ ચારેકોર એક જ ચર્ચા ચાલી રહી છે તે છે રોડ રસ્તાઓ ઉપર ટ્રાફીક પોલીસનો ડર! આર ટી ઓના નવા નિતિ નિયમો દેશમાં લાગુ પડી ગયા પડી લોકો દંડની રકમથી ગભરાય છે.. લોકો જેવા રોડ ઉપર ટ્રાફીક પોલીસ જુએ છે બસ તેમને જાણે જંગલમાં ઉભેલા સિંહના ટોળાં જેવો ડર તરત પેસી જાયછે! હવે મારુ શું થશે! હેલ્મેટ વગર વાહન ચલાવવું, લાઇસન્સ પાસે ના હોવું, પી યુ સી વગર વાહન ચલાવવું, કે નશો કરીને વાહન ચલાવવું એ ગેરકાયદેસર છે હાલ હવે પહેલાની જેમ રહ્યુ નથી કે ખીસ્સામાંથી પાંચ પચ્ચીસ રુપિયા ટ્રાફીક પોલીસને આપી દો ને દંડમાથી મુક્

read more
આજકાલ બસ ચારેકોર એક જ ચર્ચા ચાલી રહી છે તે છે રોડ રસ્તાઓ ઉપર ટ્રાફીક પોલીસનો ડર!
આર ટી ઓના નવા નિતિ નિયમો દેશમાં લાગુ પડી ગયા પડી લોકો દંડની રકમથી ગભરાય છે.. લોકો જેવા રોડ ઉપર ટ્રાફીક પોલીસ જુએ છે બસ તેમને જાણે જંગલમાં ઉભેલા સિંહના ટોળાં જેવો ડર તરત પેસી જાયછે! હવે મારુ શું થશે!
હેલ્મેટ વગર વાહન ચલાવવું, લાઇસન્સ પાસે ના હોવું, પી યુ સી વગર વાહન ચલાવવું, કે નશો કરીને વાહન ચલાવવું એ ગેરકાયદેસર છે હાલ હવે પહેલાની જેમ રહ્યુ નથી કે ખીસ્સામાંથી પાંચ પચ્ચીસ રુપિયા ટ્રાફીક પોલીસને આપી દો ને દંડમાથી મુક્

Kinjal Pandya

💕સાંભળી લે જે તું મારી દરેક વાતને
બાકી દરેક વાત હું સંભાળી લઇશ 💕
-કુંજદીપ💝 #love #missyou #distancelove #truelove #purelove
loader
Home
Explore
Events
Notification
Profile