Nojoto: Largest Storytelling Platform

Best પણ Shayari, Status, Quotes, Stories

Find the Best પણ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 701 Followers
  • 2842 Stories
    PopularLatestVideo

Rajendrasinh Padhiyar

#ગુજરાતી #પણ #shayri #Shayar #gujarati #fourlinepoetry

read more
#FourlinePoetry એકવાર ભરોસો કર્યા પછી શંકા ન કરવી
સાહેબ કેમ કે
જમ્યા પછી પણ જો ભૂખ લાગે તો
ખામી આપણા માં હોય પીરસનાર માં નહિ..!!

©Rajendrasinh Padhiyar #ગુજરાતી #પણ #shayri #Shayar #gujarati 

#fourlinepoetry

jyoti

#પણ #Thoughts

read more
કેમ છો ? પૂછીને 
 અડધી  'પીડા' મટાડે છે, 
કેટલાંક 'અવાજ' પણ 
"ઔષધના ગુણ" ધરાવે છે

©jyoti #પણ

Vipul Kalani

"#બહારથી દેખાય એ #તો ફક્ત 
#ઝલક હોય #છે..
  #પણ અંદરથી  #દરેક વ્યક્તિ
  #અલગ  હોય #છે".v₹ #Life

Vipul Kalani

🌻🌾"#પરિણામની 🌹 ખબર #તો ☘️ #મીરાને 
#પણ હતી, 👩‍❤️‍👨
  #પણ વાત ❤️ પ્રેમ #નિભાવવાની ☘️ હતી".🌾🌻
v₹

Dipak Thakkar

Gud morning 

🌹#સ્કુલો ના દિવસો માં #જયારે અમે #ફસાયા તેના '#હોઠ' માં ..😘🌹

 🌹#ત્યાર પછી થી #અમારું નામ #પણ આવ્યુ '#ઠોઠ' માં .. !!!..😘🌹 #sunlight

insta રોમેન્ટિક.gujju143

#થોડી ખાટી #થોડી મીઠી છે,😘

#પણ ચાહત #બેશુમાર છે..😍

#થોડો જીદ્દી #થોડી નટખટ છે,😘

#પણ આ દિલ #એનાં માટે જ #કુરબાન છે.💕💕😍

insta રોમેન્ટિક.gujju143

😍#બજાર બંદ છે તો #પણ એ #સજી_ધજી ને રહે છે😍

😍#લાગે છે કે #લોક_ડાઉન પહેલા #આખી બજાર 

#ખરીદી લીધી #લાગે છે......
😍

Soyeb Pathan

મને અગર કોઈક પ્રશ્ન કરે કે તમે ધર્મમાં કેમ નથી માનતા ?

તો મારો જવાબ હશે કે ,

" ધર્મ માણસને માણસથી છૂટો પાડે છે ! તમે જેને શ્રદ્ધા કહો છો તેને બીજું કોઈક અંધશ્રદ્ધા પણ કહેતું હશે , ને તમે જેને અંધશ્રદ્ધા કહો છો થઈ શકે કોઈક તેને શ્રદ્ધા પણ કહેતું હોય ! ધાર્મિક માણસો (ગમે તે ધર્મનો) તહેવારોમાં કરોડો ખર્ચી નાખે છે , એનાથી એક પૈસાનો પણ કોઈનેય ફાયદો નથી ! તથ્ય વસ્તુ છે ને ? અગર ઈશ્વર/અલ્લાહ આપણા આવા વ્યર્થ ખર્ચાથી ખુશ થાય છે તો , વાહ ! સલામ છે આપણી આવી ગઠિયા વિચારધારાને !! આપણે જે ધર્મને માનીએ છીએ તેમાં પણ એટલા જ અમીર-ગરીબ છે જેટલાં બીજા ધર્મમાં છે ! કોઈક એકનો ઈશ્વર સાચો હોત તો કોઈક એકના જ માનવાવાળા અમીર હોત ને ? બાકી બધા દુખિયારા હોવા જોઈએ ને ?? "

Dhingali❤

#true_friends are like Diamonds—Bright, Beautiful, Valuable and always in style.....

read more
Friends forever સંબંધના મોતી પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો...!!! #True_friends are like Diamonds—Bright, Beautiful, Valuable and always in style.....

આનંદ કિશોર

#Thrilled

read more
જિંદગીની  બધી  જ   વેદના  બુઠ્ઠી થઈ જાય,
તું  જો  મારી   આંગળીની  અંગૂઠી થઈ જાય.
વાત  નીકળે  જો  તુજ  અધરની ચમક  વિશે,
તો    ચંદ્રની    ચાંદની   પણ  જૂઠી થઈ જાય.
વર્ણન   ન  હો   તારું   તો   એમ   પણ  બને,
ગઝલની    હરએક    પંક્તિ   ઠુંઠી થઈ જાય.
લોહી  સાથે  સાથે   ભ્રમણ  કર્યા  કરે  છે  તું,
તું  ના  હોય  તો  આ ત્વચા  જૂઠી થઈ જાય.
એના  આગમનથી ખુલી જવાય છે "આનંદ",
અને જો, પાછા વળે તો બંધ મુઠ્ઠી થઈ જાય, #Thrilled
loader
Home
Explore
Events
Notification
Profile