Nojoto: Largest Storytelling Platform

Best firstlanguage Shayari, Status, Quotes, Stories

Find the Best firstlanguage Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutreuniting with first love quotes, gifts to say i love you for the first time, first love quotes and sayings for him, first love and second love quotes, love shayari fir mohabbat ke naam,

  • 1 Followers
  • 2 Stories

Grishma Doshi

કહેવાયેલું ને લખાયેલું મારી ભાષામાં
ગઈકાલે કે આજે સરળ લાગે,
કારણમાં છે પોતીકા શબ્દો
જે અર્થ, મર્મ ને સૂર યથાતથ
મુજ સુધી પહોંચાડે,
પરિસ્થિતિ કોઈ પણ હોય
મારી ભાષા હોઠે આવી
હૈયાની વાતનો હાથ ઝાલે,
કહેવું ને લખવું મારી ભાષામાં
ગઈકાલે, આજે ને આવતીકાલે પણ
સરળ લાગે. 🧡📙📙🧡
#maribhasha #mothertongue #firstlanguage #internationalmotherlanguageday #language #gujarati #gujaratipoems #grishmapoems

Grishma Doshi

શબ્દાર્થનો સમય બચાવે,
મર્મ સુધી જલ્દી પહોંચાડે,
માતૃભાષા. ✍️✍️
#માતૃભાષા #mothertounge #firstlanguage #reading #learning #notsorandomthoughts #gujaratiquotes #grishmathoughts

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile