Nojoto: Largest Storytelling Platform

Best coffetalks Shayari, Status, Quotes, Stories

Find the Best coffetalks Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about vinnaithandi varuvaya coffe shop whatsapp status videos download 0, coffe tube, coffe quotes, quotes on coffe, love talks sinhala new,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

🌼 Say what you want from the heart, And have a heart that listen. 🌼 #Communication #sharing #hearttohearttalks #latenighttalks #coffetalks #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems

read more
આમનેસામને વાતચીત થાય
ને બોલાયેલા શબ્દો સાથે
આંખો ને અંગભંગિમાઓ વંચાય
કેટલુંક સમજાય કેટલુંક રહી જાય,

સંદેશાથી જ્યાં ના પહોંચી શકાતું
ત્યાં વાત પહોંચી જાય
હા ક્યારેક વત્તુ-ઓછુ સંભળાય
કેટલુંક સમજાય કેટલુંક રહી જાય,

પત્રોમાં યાદ રાખીને ઘણું કહેવાય
થોડું ભૂલાય
દેખીતા અણદેખીતા શબ્દો વંચાય
કેટલુંક સમજાય કેટલુંક રહી જાય,

સંવાદના રસ્તા ઘણાંય
દરેકમાં થોડી અટપટી ગલીઓ
પણ દરેકના પોતાના સુંદર દ્રશ્યો
શોધી લે એમાંનો જે તને તારી
મંઝિલે લઈ જાય. 🌼 Say what you want from the heart,
And have a heart that listen. 🌼
#communication #sharing #hearttohearttalks #latenighttalks #coffetalks #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile