Nojoto: Largest Storytelling Platform

Best enthusisam Shayari, Status, Quotes, Stories

Find the Best enthusisam Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutsenses eye and ent hospital, maliye clinic and ent centre, best ent doctor near me, best ent specialist in karachi, ent dr near me,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

જિંદગી ધીમી લાગે
તો થોડું તું ચાલ થોડું તું દોડી લે,
એ ભાગે તો એનો હાથ પકડી લે
ને લાગે થાક તો થોડું અટકી લે,
થોડું એનું ગમતું કરશે
થોડું તારું ગમતું પણ એને શીખવી દે,
થોડું એ સમજશે થોડું તું સમજી લે
ને ના જામે ત્યારે કહી દેજો
એકબીજાને જે થાય એ કરી લે. 🙂🙃
#life #enthusisam #bored #fun #lovelifetothefullest #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile